Main Menu

thebapu

 

જિલ્‍લા પંચાયતનાં પ્રમુખને બદલે જિલ્‍લા ભાજપનાં પ્રમુખ દર્શાવતા ભારે ચર્ચા જાગી

રાજયકક્ષાનાં મંત્રી વાનાણીએ એક પત્રમાં અનેક ભૂલો કરી જિલ્‍લા પંચાયતનાં પ્રમુખ જેનીબહેન ઠુંમરને જેનીભાઈ દર્શાવી દીધા જિલ્‍લા પંચાયતનાં પ્રમુખને બદલે જિલ્‍લા ભાજપનાં પ્રમુખ દર્શાવતા ભારે ચર્ચા જાગી અમરેલી, તા.ર4 એક તરફ ભાજપનાં નેતાઓ વાયબ્રન્‍ટ અને ગતિશીલ ગુજરાતનાં ગાણા ગાઈને વિકાસ અંગે છાતી ફૂલાવીને ચાલી રહયા છે. તેવા જ સમયે ગુજરાત સરકારનાં એક મંત્રીએ આઠથી દશ લાઈનનાં પત્રમાં અનેક ભૂલો કરતાં સરકાર કેવી ગંભીરતાથી કાર્ય કરે છે તેનો ખ્‍યાલ આવી રહયો છે. વિગત એવા પ્રકારની છે કે જિલ્‍લા પંચાયતનાં કોંગી મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમરે રાજયનાં પાણી પુરવઠા મંત્રી નાનુભાઈ વાનાણીને પત્રRead More


આલેલે : ખાંભા પંથકમાં વૃક્ષોનાં થડમાં ગેરૂ લગાવવાનાં કોન્‍ટ્રાકટમાં પણ ભ્રષ્‍ટાચારની બદબુ

ખાંભા, તા. ર4 ખાંભા તાલુકામાં સરકારના તમામ વિભાગોમાં ભ્રષ્‍ટાચારનો પીળો પરવાનો મળી ગયો હોય તે ઠેકેદારો ર્ેારા તમામ કામોમાં જેવા કે બાંધકામ- રોડ બનાવવા સ્‍ટેટ હાઈવે તેમજ પંચાયત સંચાલીત રોડમાં તો ભ્રષ્‍ટાચાર થાય જ છે. પરંતું થીગડા મારવામાં પણ ભ્રષ્‍ટાચારી બાબુઓના સહકારથી ઠેકેદાર લાખો રૂા.નો સરકારને ચુનો લગાવી રહૃાા હોય તેમ ખાંભા તાલુકાના તમામ સ્‍ટેટ હાઈવે ઉપરછેલ્‍લા બે વર્ષમાં એટલી વખત થીગડા મારવાના બહાને રૂા. ચાઉં થયા છે કે થીગડા મારવાની રકમમાંથી નવા રોડ બની જાય. બાકી રહૃાું હોય તેમ માર્ગ મકાન સ્‍ટેટ અને પંચાયત હસ્‍તકના રોડની બન્‍ને સાઈડ ઉભેલાRead More


જાફરાબાદની સિન્‍ટેક્ષ કંપનીમાં લાગી ભીષણ આગ

રાજુલા, તા. ર4 જાફરાબાદની સિન્‍ટેક્ષ કંપનીમાં આજે મોડી સાંજે ભીષણ આગ લાગી હતી. ર કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. પોલીસ તેમજ રેવન્‍યુ વિભાગ ઘટના સ્‍થળે દોડી ગયો હતો. જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદની સિન્‍ટેક્ષ કંપનીમાં જયા કોટનની ગાંસડીઓ ર્ેારા દોરા બનાવવામાં આવી છે. ત્‍થા હજારો યુવતિઓ કામ કરે છે ત્‍યાં અચાનક મોડી સાંજે આગ લાગી હતી. આગનેકાબુમાં લેવા રાજુલા-જાફરાબાદના ફાયર ફાઈટર ઘટના સ્‍થળે દોડી ગયા હતા. આ આગમાં હાલમાં કરોડો રૂપિયાના નુકશાનનો અંદાજો લગાવાઈ રહૃાો છે. આ બાબતે જાફરાબાદ પી.એસ.આઈ. દશરથસિંહ વાઢેરે જણાવ્‍યું હતું કે આ બાબતની કોઈRead More


અમરેલીનાં વેપારીની આંખમાં ધૂળ નાખીને આંખનાં તબીબે છેતરપીંડી અને વિશ્‍વાસઘાત કર્યો

અમરેલી, તા.ર4 અમરેલીનાં ટાવર રોડ ઉપર આવેલ એક તેલ-ખાંડ, ચોખા વિગેરેના જથ્‍થાબંધ વેપારીને ત્‍યાં એક આંખના ડોકટરે આવી અને પોતાની આગવી છટાથી આ વેપારી પેઢીના સંચાલકને વાતોમાં ભોળવી જઈ અને તેઓએ અમરેલીની વિવિધ સંસ્‍થાઓમાં તેલ, ખાંડ જેવી વસ્‍તુઓ આપવાના બહાને રૂા. 1,63,900 રૂપિયાનો માલ ખરીદી અને અમરેલીની સૌથી સારી સંસ્‍થામાં માલ મંગાવી રૂા. 1,63,900નો ચેક આપી અને માલ અમરેલીની જરૂરિયાતમંદ સંસ્‍થાને આપવાના બદલે બારોબાર ભરીને જતો રહેલ અને વેપારીએ ચેક બેન્‍કમાં નાખતા આ આંખના ડોકટરનો ચેક પરત ફરતાં આ બનાવમાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં પ્રાપ્‍ત વિગતો અનુસાર અમરેલીમાંRead More


કપાસની ગાંસડી સાથે ઈલેકટ્રીક બલ્‍બ અથડાતા આગ : ર કિશોર ઘાયલ

અમરેલી, તા.ર4 બાબરા તાલુકાનાં ત્રંબોડા ગામે ગેસનો સિલિન્‍ડર ફાટતા ર ના મોત અને 7 લોકો સખત રીતે દાજી ગયાની ઘટનાની હજુ શાહી પણ સૂકાઈ નથી ત્‍યાં ગઈકાલે મોડી રાત્રીના સમયે લાઠી તાલુકાના લુવારીયા ગામે કપાસની ગાંસડી સાથે ઈલેકટ્રીક લેમ્‍પ ઘસાતા લેમ્‍પ ફુટી જવાના કારણે આગ લાગતા બે કિશોર દાજી જતાં બંનેને પ્રથમ લાઠી અને વધુ સારવાર માટે અમરેલી દવાખાને સારવાર માટે ખસેડાયા છે. આ બનાવમાં લાઠી તાલુકાના લુવારીયા ગામે રહેતા અને ખેતી કામ કરતા જયંતિભાઈ રવજીભાઈ શિયાણી નામના ખેડૂતે પોતાની વાડીમાં કપાસનું વાવેતર કરેલ હોય ગઈકાલે તેઓએ મજૂરોને કામે રાખીRead More


રાજુલાનાં કડીયાળીમાં ઝગડામાં સમજાવવા જતાં પાઈપ, છરી, તલવાર વડે હુમલો

અમરેલી, તા.ર4 રાજુલા તાલુકાનાં કડીયાળી ગામે રહેતા અને મજૂરી કામ કરતાં મનસુખભાઈ ધનજીભાઈ બાબરીયા નામના 30 વર્ષીય યુવક ગત તા.રર ના રાત્રે 10 વાગે પોતાના ઘરે હતા ત્‍યારે તેમના પડોશી હિંમત નારણભાઈ નાવર તથા બાલુ ભીમાભાઈ બાબરીયા અંદરોઅંદર ઝગડો કરતાં હોય, અને ગાળો બોલતા હોય જેથી આ યુવક તેમને સમજાવવા જતાં હિંમત નાવર, પ્રેમજી હરસુરભાઈખુમાણ તથા ભીખા ઉગાભાઈ ખુમાણે ઉશ્‍કેરાઈ જઈ અને પાઈપ, છરી અને તલવાર વડે આડેધડ માર મારી ઈજા કરી અને ગામ મૂકીને જતાં રહેવાની ધમકી આપી નહીંતર તારૂ ખૂન કરી નાંખીશું તેમ કહેતા આ અંગે પીપાવાવ મરીનRead More


બાબરા નગરપાલીકાનું 13.રર કરોડનું પુરાંતલક્ષી બજેટ સર્વાનુમતે પસાર

બાબરા, તા. ર4 બાબરા નગરપાલીકાની આજે સામાન્‍ય સભા પ્રમુખના અઘ્‍યક્ષ સ્‍થાને મળી હતી જેમાં આગામી વર્ષનું 13.રર કરોડનું પુરાંત લક્ષી બજેટ સર્વાનુંમતે પસાર કરવામાં આવ્‍યું હતું. બાબરા નગરપાલિકાના સભ્‍યોની એક સામાન્‍ય સભા આજે બપોરે પ્રમુખ ખીમજીભાઈ મારુ અને ચીફ ઓફિસરની ઉપસ્‍થિતિમાં મળીહતી. જેમાં આગામી વર્ષ ર017-18નું બજેટ 13.રર કરોડનું સર્વાનુંમતે પસાર કરવામાં આવ્‍યું હતું. બાબરામાં આગામી વર્ષમાં પાણી, રસ્‍તા, લાઈટ અને અન્‍ય પ્રાથમિક અને માળખાકીય સુવિધામાં ખર્ચ કરાશે. આ બેઠકમાં પાલિકા પ્રમુખ ખીમજીભાઈ મારૂ, ઉપપ્રમુખ વનરાજભાઈ વાળા, ચીફ ઓફિસર જે.જે. ચૌહાણ, તેમજ ભાજપ અને કોંગ્રેસના સભ્‍યો ઉપસ્‍થિત રહૃાા હતા. નગરપાલિકામાંRead More


અમરેલીમાં વાહનોમાં આરટીઓનાં નિયમની ઐસી-તૈસી

અમરેલી, તા. ર4 અમરેલી શહેરમાં બાઈક અને કાર સહિતનાં વાહનોમાં કાન ફાડી નાખે તેવા હોર્ન, આંખો આંજી દે તેવી લાઈટ અને નિયમ વિરૂઘ્‍ધની નંબર પ્‍લેટ તેમજ .ચભકકલ .ફીયહ જેવા શબ્‍દોથી રૂઆબ ફેંકતા વાહનચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ શહેરીજનો કરી રહૃાા છે. અમરેલી શહેરમાં ફરતાં અને ખાસ કરીને લવરમુછીયા યુવાનો જયારે પણ ટુ-વ્‍હીલરને લઈને પસાર થાય છે ત્‍યારે સતત હોર્ન વગાડીને સીનસપાટા કરીને ઘ્‍વનિ પ્રદુષણ ફેલાવી રહૃાા છે. તો બાઈક કે કારમાં આંખો આંજી દે તેવી લાઈટો લગાવતાં જોવા મળે છે. ત્રિપલ સવારી લઈને બેકાબુ ગતિએ બાઈકRead More


ગુજરાતનાં વિરૂ ઉત્તરપ્રદેશનાં યોગીની કાર્યશૈલી અપનાવે

અમરેલી, તા. ર4 ઉત્તરપ્રદેશનાં નવનિયુકત મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે સરકારી કચેરીઓની રૂબરૂ મુલાકાત લઈને કચેરીનાં અંધાધુંધીભર્યા માહોલને સુધારવાનો આદેશ કરીને પોલીસ વિભાગનાં અનેક કર્મચારીઓ અને અધિકારીઓને સસ્‍પેન્‍ડ કરીને ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશની જનતાની વાહ વાહ મેળવી રહૃાા છે. બીજી તરફ ગુજરાતનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી (વિરૂ) પણ યોગીની જેમ રાજયની તમામ સરકારી કચેરીઓની સરપ્રાઈઝ મુલાકાત લે તો અહીંયા પણ ઉત્તરપ્રદેશ જેવી જ પરિસ્‍થિતિ છે તેમાં કોઈ જ શંકા નથી. અમરેલી જિલ્‍લાની મોટાભાગની સરકારી કચેરીઓમાં અનિયમિતતાં, ઉઘ્‍ધતાઈ, ભ્રષ્‍ટાચાર અને આળશું વૃત્તિએ પગપેસારો કર્યો છે. લગભગ તમામ કચેરીઓમાં ફાઈલોનાં ઢગલાઓ, સ્‍વચ્‍છતાનો અભાવ જોવા મળીRead More


અમરેલીનાં આધેડ રીક્ષા ડ્રાઈવર ઉપર પ્‍લાસ્‍ટીકનાં પાઈપ વડે કરી ઈજા

અમરેલી, તા.ર4 અમરેલીનાં એસ.ટી. ડિવીઝન પાછળ આવેલ જશોદા નગરમાં રહેતા મુકેશભાઈ ડાયાભાઈ ચોવટીયા નામના4પ વર્ષીય આધેડે અગાઉ લાલા મિસ્‍ત્રી પાસેથી રૂા. 1પ હજાર વ્‍યાજે લીધા હતા. તે પૈસાની ગઈકાલે રાત્રે તેમણે ઉઘરાણી કરતાં આ આધેડે પૈસા પછી આપીશ તેમ કહેતા આ લાલા મિસ્‍ત્રી તથા તેમના ભાઈ મયુરે રીક્ષામાંથી ટેપ કાઢી લઈ લોખંડની કોશ તથા પ્‍લાસ્‍ટીકના પાઈપ વડે માર માર્યાની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાઈ છે. Source: amreliexpress.com