Main Menu

Gujarat

ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ

મોદીના ભાષણના અંશો – જૂન 2014માં કામ શરૂ કર્યું અને આજે તેના લોકાર્પણની તક મને સાંપડી. – દેશમાં નવી સરકાર બન્યા બાદ બે એરપોર્ટનો ગ્રીન એરપોર્ટમાં સમાવેશ. – કોચી બાદ વડોદરાનું આ એરપોર્ટ ઝીરો ડિસ્ચાર્જ અને એનર્જી સેવિંગ સાથે ઈકોસિસ્ટમને આધારે કામ કરશે. – એરપોર્ટના નિર્માણ કાર્યમાં પણ આર્થિક બોઝ ઓછો પડે છે. – સરદાર સરોવરનું કામ પણ ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે. – આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં વડોદરાની ગણતરી થઈ. – પ્રધાનમંત્રી બન્યા બાદ સરદાર સરોવરનું અને વડોદરા એરપોર્ટના બે મહત્વપૂર્ણ કામ કર્યા. – દેશમાં સામાન્ય માનવીની જરૂરિયાતને ધ્યાનમાં લઈને એવિએશન પોલિસી બનશે. – દેશની વિકાસયાત્રાને નવી દિશા આપવાનો પ્રયાસ.Read More