Main Menu

Surat

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસશ્રી આર.સુભાષ રેડ્ડીના હસ્તે

સુરત જિલ્લા વકીલ મંડળની વેબસાઈટ તથા મોબાઈલ એપનું લોન્ચિંગ કરાયુંઃ સૂરતઃ, સુરત જિલ્લા વકીલ મંડળની વેબસાઈટ તથા મોબાઈલ એપનું આજરોજ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસશ્રી આર.સુભાષ રેડ્ડીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વકીલ મંડળનો વર્કશોપ પણ યોજાયો હતો.ડિજીટલ ઈન્ડિયાના સ્વપ્નીની દિશામાં લઈ જતા સુરત જીલ્લા વકીલ મંડળે અત્યંત ઉપયોગી એવી વેબસાઈટ www.thesdba.org અને મોબાઈલ એપ તૈયાર કરી છે. જેમાં જિલ્લા વકીલ મંડળના તમામ સભ્યો તથા સુરતની તમામ કોર્ટો અને સરકારી કચેરીઓની વિગતવાર માહિતી, વકીલ આલ મને લગતા મહત્વના ન્યુઝ તથા જનરલ ન્યુઝ જેવી અનેકવિધ માહિતીસભર વેબસાઈટ ઉપલબ્ધ બની છે.સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે યોજાયેલા કાર્યક્રમને સંબોધન કરતા ચીફ જસ્ટીસશ્રી આર.સુભાષ રેડ્ડીએ હાઈકોર્ટમાં વિવિધRead More