Main Menu

મંગળવાર, જાન્યુઆરી 31st, 2017

 

હુમા કુરૈશીના તમામ પ્રેમ પ્રકરણ અટકળો

બોલીવુડ અભિનેત્રી હુમા કુરૈશીના પ્રેમ સંબંધની અટકળો છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનુ કેન્દ્ર બની છે. જોકે આ અભિનેત્રીએ પોતાના પ્રેમ પ્રકરણ અંગેની તમામ અફવાને ફગાવી દીધી છે. અભિનેત્રીનું કહેવુ છે કે, આ પ્રકારની અફવા ફાલતુ હોય છે ખબર નહીં લોકો કેમ આવી અફવા પર ધ્યાન આપે છે. પહેલા હુમા કુરૈશીનું ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સાથે પ્રેમ પ્રકરણ ચાલતુ હોવાની ચર્ચા સામે આવી હતી. અનુરાગની ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરથી જ હુમાએ પોતાના ફિલ્મી કરીયરની શરૃઆત કરી હતી. આ અંગે જ્યારે હુમા કુરૈશીને પૂછવામાં આવ્યુ કે તેઓ પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલ અફવાનો સામનો કેવીRead More


સલમાનના વકીલને મળી ધમકી

કાળા હરણ શિકાર મામલે સલમાનનો કેસ લડી રહેલ વકીલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વકીલનું કહેવુ છે કે, આ ધમકી કાળા હરણ શિકાર કેસમાં સલમાન ખાનને નિર્દોષ જાહેર કરાવવાના કારણે એક આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર તરફથી આપવામાં આવી છે. વકીલ એચએમ સારસ્વતે દાવો કર્યો હતો કે, કોઈ અજાણ્યા વ્યક્તિએ મને ફોન કર્યો હતો જે પોતાને એક આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર ગણાવતો હતો. તેણે કહ્યુ છે કે તે આર્મ્ડ એક્ટમાં સલમાન ખાન નિર્દોષ જાહેર થવાથી ખુશ નથી. સારસ્વતે જણાવ્યુ હતું કે, ફોન કરનાર વ્યક્તિએ મને ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવા ચેતવણી આપી હતીRead More


સોહા અલી ખાને લખ્યું પોતાના જીવન પર પુસ્તક

આજકાલ બોલીવુડ હસ્તીઓમાં પોતાના જીવન પર પુસ્તક લખવાનો એક ક્રેઝ ચાલી રહ્યો છે. ત્યારે બોલીવુડ અભિનેત્રી સોહા અલી ખાન પણ હાસ્યપૂર્ણ અને વિચિત્ર કહાનીથી ભરેલ પુસ્તક રજૂ કરવા જઈ રહી છે. આ પુસ્તકનુ ટાઈટલ ધ પેરિલ્સ ઓફ બીઇંગ મોડેરેટ્લી ફેમસ છે. જેનું પ્રકાશન પેગુઈન ઈન્ડિયા દ્વારા કરવામાં આવશે. સોહા અલી ખાન શર્મિલા ટાગોર અને હરીયાણાના પ્રાચીન પટૌડી ખાનદાનના નવમા નવાબ મનસુરઅલી ખાન પટૌડીની નાની પુત્રી છે. જેને ભોપાલના નવાબના રૃપમાં ઓળખવામાં આવે છે. સોહા ફિલ્મ રંગ દે બસંતી અને તુમ મિલેમાં પણ પોતાના અભિનયના હુનર દેખાડી ચૂકી છે. તેણે જણાવ્યુRead More


અનુષ્કા શર્મા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જોડાઈ

બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન બાદ હવે અભિનેત્રી અનુષ્કા શર્મા વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જોડાઈ છે. શહેરી વિકાસ મંત્રાલયે અભિનેત્રી અનુષ્કા શર્માને રાષ્ટ્રવ્યાપી સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અભિયાનના ચહેરા તરીકે પસંદ કરી છે. એટલે કે હવે અનુષ્કા ગામડાંઓ અને નાના શહેરોમાં ખુલ્લામાં શૌચ કરવા અને મહિલા કેન્દ્રીય પગલાંઓને સંભાળશે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે, યુવાઓની વચ્ચે અનુષ્કાની પ્રસિદ્ધિ અને મહિલાઓ વચ્ચે લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા શહેરી વિકાસ મંત્રાલય દ્વારા તેની પસંદગી કરવામાં આવી છે. તેમજ આવા મુદ્દાઓ પર ગામડાંઓની મહિલાઓ સાથે અનુષ્કા શર્માને વાતચીત કરવી પણ મુશ્કેલ નહીં રહે. ઉલ્લેખનીય છેRead More


નવસારીના કુચેદ ગામમાં દોડતા ટ્રેક્ટરમાંથી પડી જતા મજૂરનું મોત

દારૂના નશામાં ટ્રેક્ટર પરથી કૂદી પડતા શ્રમજીવી ગંભીર રીતે ઘાયલ થયો હતો નવસારી, તા.૩૧ નવસારી તાલુકાના કુચેદ ગામે રહેતો યુવાન દારૂના નશામાં ચાલુ ટ્રેક્ટરે નીચે કૂદી પડતાં ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન નવસારીની પારસી હોસ્પિટલમાં કરૂણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી નજીકના કુચેદ ગામે રહેતો ભીખુભાઈ ડાહ્નાભાઈ રાઠોડ ઉ.વ.૩૦ ગત તા.૨૬-૧-૨૦૧૭ના રોજ ખેત મજૂરીએ ગયો હતો અને ત્યાં દારૂ પીને નશામાં રસ્તે પસાર થતા એક ચાલુ ટ્રેક્ટર પર બેસી ગયો હતો અને પોતાનું ઘર નજીક આવતાં ભીખુભાઈ ટ્રેક્ટર થોભી રહે તે પહેલાં જ ચાલુ ટ્રેક્ટર પરથીRead More


રાજમાર્ગ પર અોટો રિક્ષાનો પ્રતિબંધ નાબૂદ કરવા અોટો ફેડરેશનની માંગણી

એક દિવસ પૂર્વે પ્રગટ કરાયેલુ જાહેરનામું ગેરબંધારણીય હોવાનો દાવો સુરત, તા.૩૧ પોલીસ કમિશનરના હુકમથી દિલ્હીગેટથી ચોકબજાર સુધીના રાજમાર્ગ ઉપર સવારના ૧૦ થી ૧૨ અને સાંજના ૫ થી ૭ વાગ્યા દરમ્યાન પીક અવર્સમાં અોટો રિક્ષા પર પ્રતિબંધ મુક્યો છે. જે તાત્કાલિક રદ કરવાની માંગણી સાથેï ગુજરાત રાજ્ય અોટો રિક્ષા ફેડરેશન દ્વારા કલેક્ટર, પો.કમિશનર તથા મ્યુનિ. કમિશનરïને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રીક્ષા ફેડરેશન દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ગત તા.૧૦-૧-૨૦૧૭ના રોજ પોલીસ કમિશનર સુરતનાએ દિલ્હીગેટથી ચોકબજાર સુધીના રાજમાર્ગ ઉપર સવારે ૧૦ થી ૧૨ કલાક તથા સાંજે ૫ થી ૭ વાગ્યા દરમ્યાનRead More


તા.૧૪’મી ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં કોળી સમાજનું મહા સંમેલન યોજાશે

રાજકારણમાં કોળી સમાજનું પ્રભુત્વ વધારવાના પ્રયાસો સુરત, તા.૩૧ સુરત ખાતે મળેલાં અખિલ ભારતીય કોળી પટેલ સમાજના સમારંભમાં ભરૂચ જિલ્લા કોળી પટેલ સમાજના લોકો મોટી સંખ્યામાં જાડાયા હતા. રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી પટેલ સમાજના પ્રમુખ કુંવરજી બાવળીયાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમારંભમાં દક્ષિણ ઝોનના તમામ જિલ્લાનાં કોળી પટેલ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્ના હતા. જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ મગન પટેલ (માસ્તર) સહિત મોટી સંખ્યામાં આગેવાનો, સભ્યો પણ ઉપસ્થિત રહ્ના હતા. સુરતનાં આગેવાન અને અખિલ ભારતીય કોળી પટેલ સમાજનાં ઉપપ્રમુખ ચંદ્રકાંત પીઠાવાલા દ્વારા આયોજિત આ સમારોહમાં સમાજના લોકોનાં ઉત્કર્ષ ઉપરાંતRead More


01,FEBRUARI,2017

Source: manavhitnews.com


ભાજપા યુવા મોરચાના પ્રમુખનો સાંજે અભિવાદન સમારંભ યોજાશે

વિવિધ વિસ્તારમાંથી બાઈક રેલી પસાર થશે સુરત, તા.૩૧ ભાતીય જનતા પાર્ટી, સુરત મહાનગર પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા તથા યુવા મોરચાની ટીમ એક અખબારી નિવેદનમાં જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડા÷. રૂત્વીજ પટેલને આવકારવા માટે સુરતના યુવાનોમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહ્ના છે. યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત સુરત ખાતે આવી રહેલા ડા÷. રૂત્વીજ પટેલનું સુરત શહેરમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે. આજરોજ સુરત ખાતે પધારી રહેલા ડા÷. રૂત્વીજ પટેલ સાંજે ૫.૩૦ કલાકે સરથાણા ખાતે શહીદોને પુષ્પાંજલી કરશે. ત્યારબાદ હજારોની સંખ્યામાં ઉપસ્થિત યુવાનો સાથે બાઈકRead More


ગાંધી નિર્વાણ દિને સીપીઆઈ દ્વારા કોમી સદ્ભાવના કાર્યક્રમ યોજાયો

મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ સુરત, તા.૩૧ ૩૦મી જાન્યુઆરીના રોજ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પ્રસંગે ભારતીય સામ્યવાદી પક્ષ તરફથી ચોકબજાર ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમા પાસે ગાંધી વંદના સાથે કોમી એકતા, શાંતિ, ભાઈચારો, દેશની લોકશાહી અને બંધારણ બચાવવાના સમર્થનમાં જનજાગૃતિ લાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જનતામાં કોમી એકતા શાંતિ ભાઈચારા બાબતે હેન્ડબીલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. દેશમાં સાંપ્રદાયિક તાકાતો, કોમવાદની સામે બાપુએ સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવવા દેશવાસીઅોને શાંતિનો સંદેશો આપ્યો હતો. લોકોના મૂળભૂત પ્રશ્નો ગરીબી, મોîઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, શિક્ષા, સ્વાસ્થ્ય, મકાનના બદલે જનતા વચ્ચે નફરતની રાજનીતિ, કોમવાદ, જાતિવાદ, પ્રાંતવાદ, ધર્મનાRead More