Main Menu

September, 2019

 

અમેરિકામાં મોદીને રેડ કાર્પેટ તો ઈમરાનને ડૉર કાર્પેટ, મોદીનું ગ્રાન્ડ વેલકમ તો ઈમરાનના સ્વાગતમાં કોઈ તામજામ નહીં

દુનિયા આખાયમાં કરગરતું પાકિસ્તાન અમેરિકામાં જતા વેંત જ અપમાનિત થયુ. વાત હતી ન્યૂ યોર્કની, એક તરફ અમેરિકાના હ્યુસ્ટન પહોંચતા જ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું તો બીજી તરફ પાકિસ્તાની પીએમનું ન્યૂ યોર્કમાં કોઈ જ તામજામ વગર સ્વાગત થયું હતુ. ઈમરાન ખાનના સ્વાગત માટે કોઈ જ અમેરિકી અધિકારી હાજર નહોતો. માત્ર તેના રાજદૂત અને બીજા પાકિસ્તાની અધિકારીઓ હતા. અને મજાક તો એ વાતની ઉડી કે જ્યારે ઈમરાન ખાન પ્લેનમાંથી ઉતર્યા તો તેના માટે એક રેડ ડોર મેટ બિછાવેલી હતી. જ્યારે પીએમ મોદીના વેલકમ માટે અમેરિકાના ઉચ્ચ અધિકારીઓRead More


પાકિસ્તાને કલ્ચરલ ઈવેન્ટમાં ભારતને ન બોલાવ્યા, શાંઘાઈ કોર્પોરેશન મિલેટ્રી ડ્રિલના નિયમોનું ઉલ્લંઘન કર્યું

નવી દિલ્હી: શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના સભ્ય દેશની મિલેટ્રી ડિલ (TSENTR 2019) દરમિયાન પાકિસ્તાને કલ્ચરલ ઈવેન્ટમાં ભારતને આમંત્રણ આપ્યું ન હતું. આ સૈન્ય અભ્યાસ રશિયામાં 9થી 23 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. તેમાં રશિયા સિવાય ભારત, ચીન, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, તાઝિકસ્તાન, પાકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાનની સેનાઓ ભાગ લઈ રહી છે. ભારતીય સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મિલેટ્રી ડ્રિલમાં રોજ કોઈ એક દેશ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે. ગુરુવારે પાકિસ્તાન સાંસ્કૃતિક કાર્યક્રમ કરશે તે નક્કી હતું પરંતુ પાકિસ્તાન તરફથી ભારતને કોઈ ઓફિશિયલ આમંત્રણ આપવામાં આવ્યું નહતું. ભારતે પાકિસ્તાન માટે પણRead More


ટ્રમ્પે કહ્યું- ઓસામાનો દીકરો હમઝા અમેરિકાની સૈન્ય કાર્યવાહીમાં માર્યો ગયો, અલકાયદા નબળું પડ્યું

વોશિન્ગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે અલકાયદાના મુખિયા રહેલા ઓસામા બિન લાદેનના દીકરા હમઝા(30)ના માર્યા જવાની વાતની ખરાઇ કરી હતી. ટ્રમ્પ પ્રમાણે હમઝાનું મોત અફઘાનિસ્તાન/પાકિસ્તાનમાં અમેરિકાના હુમલામાં થયું હતું. જોકે તે ક્યારે થયું તેની જાણકારી આપવામાં આવી નથી. જુલાઇમાં અમેરિકાના મીડિયાએ એક અધિકારીની વાતના આધારે હમઝાની મોત વિશે દાવો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું- હમઝાના મરવાથી માત્ર અલકાયદાને નુકશાન નથી થયું પરંતુ આ આતંકવાદી સંગઠનની ગતિવિધિઓ કમજોર થવાના સંકેત પણ મળી રહ્યા છે. હમઝા ઘણા આતંકવાદી સંગઠનો સાથે કામ કરીને ષડયંત્ર બનાવવા માટે જવાબદાર હતો. અમેરિકાએ હમઝાપરRead More


ન્યાય વિભાગ 9/11ના હુમલામાં સામેલ સાઉદી અધિકારીના નામનો ખુલાસો કરશે

વોશિંગ્ટન: અમેરિકન ન્યાય વિભાગે કહ્યું કે, 11 સપ્ટેમ્બર 2001ના રોજ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અલકાયદાના હુમલામાં કથિત રીતે સામેલ એક સાઉદી અધિકારીના નામનો ખુલાસો કરવામાં આવશે. હુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો ઘણાં વર્ષોથી આ નામ જાહેર કરવા માટે દબાણ કરી રહ્યા છે. ત્યારપછીથી એફબીઆઈ અને ન્યાય વિભાગે આ નિર્ણય કર્યો છે. જોકે તેમણે એ નથી જણાવ્યું કે, આ નામ ક્યારે જાહેર કરવામાં આવશે. વિભાગે જણાવ્યું છે કે, અધિકારીનું નામ જાહેર થતા સાઉદી સરકારની હકીકત સામે આવશે. તેઓ વાંરવાર અલકાયદા સાથે કોઈ પ્રકારનો સંબંધ હોવાનો ઈનકાર કરીRead More


USએ ઈરાકમાં ISISના કબજા વાળા ટાપુ પર 36 હજાર કિલો બોમ્બ ફેંક્યાં, આ ટાપુ પરથી આતંકીઓને ઈરાકમાં ઘુસાડાય છે

ઇન્ટરનેશનલ ડેસ્ક:અમેરિકાની એરફોર્સે 40 ટન લેઝર ગાઇડેડ બોમ્બ ઇરાક પાસેના કનાસ ટાપુ પર ફેંક્યા હતા. આ ટાપુ પર ISIS આતંકવાદીઓની ગતિવિધિઓ ચાલે છે. આ કાર્યવાહી જ્યારે ચાલુ હતી ત્યારે વચ્ચેજ હવામાં પ્લેનમાં ઈંધણ પૂરવામાં આવ્યું હતું જેની તસવીર અમેરિકાની એરફોર્સે શેર કરી છે. બોમ્બ ફેંકવા માટે અમેરિકાએ F-15 અને F-35 સ્ટીલ્થ જેટની મદદ લીધી હતી. સ્ટીલ્થ જેટ પ્લેનમાં બખતરની રચના એવી હોય છે કે ત રડાર કે ઇન્ફ્રારેડ મોજાનું પરાવર્તન અટકાવી દે છે અને આસાનીથી દુશ્મનોની પકડમાં આવતું નથી. મધ્ય ઈરાકમાં ટિગરિસ નદી પાસે કનાસ ટાપુRead More


પોલમાં દાવો- 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અડધાથી વધુ મતદારો ટ્રમ્પને ઈચ્છતા નથી

વોશિંગ્ટન: અમેરિકામાં આવતા વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. આ કારણથી અમેરિકાના રાજકારણમાં ગરમાવો છે. ગુરુવારે રજૂ થયેલા એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, 2020ની ચૂંટણીમાં અમેરિકાના 52 ટકા મતદારો હાલના રાષ્ટ્રપતિ ટ્રમ્પને નકારી કાઢવાની યોજના બનાવી રહ્યા છે. જ્યારે ટ્રમ્પ ફરી એક વાર રિપબ્લિકન્સની બહુમતી મેળવીને ફરી સત્તામાં આવવાની તૈયારી કરી રહ્યા છે. પોલ કરાવનાર સંગઠન રાસમુસેને પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું છે કે, અમે અમારા રિપોર્ટમાં ટેલિફોન અને ઓનલાઈન સર્વેને સામેલ કર્યો છે. 42 ટકા અમેરિકન્સે કહ્યું છે કે, તેઓ ટ્રમ્પને વોટ આપશે. જ્યારેRead More


5 વર્ષના દીકરાને પૂરથી બચાવવા પિતા કૂદ્યો, છત પર લાવ્યો અને છોકરો, ‘ડેડી.. ’ રાડ પાડીને તણાઇ ગયો

ઇન્ટરનેશનલ ડેસ્ક:અમેરિકા પાસેના બહામાસ ટાપુમાં અત્યારે ડોરિયન વાવાઝોડું ત્રાટક્યું છે. 30 લોકો મરી ગયાં છે. ત્યાંની આ ઘટના છે. 38 વર્ષના એડ્રીઆન ફેરિન્ગ્ટને તેના 5 વર્ષના બાળકને બચાવવાના ભરપૂર પ્રયાસ કર્યા, પણ પાણીના જોર સામે તે ટકી ન શક્યો. બાળકનો હાથ તેણે પકડી રાખ્યો હતો પણ પાણીનું એવું તાકાત વાળુ મોજુ આવ્યું કે એ વહાલસોયો દીકરો બાપના હાથમાંથી છટકીને જતો રહ્યો. એ તણાઇ રહ્યો હતો ત્યારે તેણે ‘ડેડી.. ડેડી’ની બૂમો પણ પાડી હતી. ફેરિન્ગ્ટને ભાંગેલા પગ સાથે સ્થાનિક હોસ્પિટલમાં એક મીડિયા એજન્સીને જણાવ્યું કે તેણે ધસમસતાRead More


ઈમરાન સરકારે નમતું જોખ્યું, ભારતીય દવાઓની આયાત પરથી પ્રતિબંધ હટાવ્યો

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની ઈમરાન સરકારે સ્થાનિક બજારોમાં ભારતીય દવાઓ અને રો મટેરિયલ પર લગાવેલા પ્રતિબંધને હટાવી દીધો છે.પ્રતિબંધ દરમિયાન ભારત પાસેથી ઉત્પાદિત દવાઓ ખરીદનારુંપાકિસ્તાન બેબાકળું બની ગયું હતું. જેને હવે પરિસ્થિતી સામે માથું નમાવીને દવાઓ પર લગાવેલા પ્રતિબંધને હટાવવાનો નિર્ણય કરી લીધો છે. વેપાર પર પ્રતિબંધ યથાવત,દવાઓ બાકાતઃપાકિસ્તાનના વાણિજ્ય અને કાપડ મંત્રાલયે રજૂ કરેલા આદેશો પ્રમાણે, ભારત સાથેના વેપાર પર પ્રતિબંધ યથાવત રહેશે પરંતુ તેમાંથી દવાઓ અને તેના રો મટેરિયલની આયાતને બાકાત કરાશે. જમ્મુ કાશ્મીરમાંથી370 હટ્યાં પછી પાકિસ્તાનને વાકું પડ્યુંઃ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનેRead More


ચીનમાં પહેલા દિવસે સ્કૂલે જતા 8 બાળકોની 40 વર્ષના હુમલાખોરે હત્યા કરી

બેજિંગ: ચીનના હુબેઇની એક સ્કૂલમાં આઠ બાળકો માટે પહેલો દિવસ જ મરણિયો બન્યો હતો. રિપોર્ટ પ્રમાણે અહીં એક 40 વર્ષના શંકાસ્પદ વ્યક્તિએ શાળામાં આવી રહેલા આઠ બાળકો પર હુમલો કરી તેમને મારી નાખ્યા હતાં. પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી હતી. સ્થાનિક પ્રશાસન દ્વારા ઘાયલોની સારવાર સાથે બાળકોની મનોવૈજ્ઞાનિક સારવાર પણ પૂરી પાડવામાં આવી છે જેથી તેમનામાંથી ડર દૂર થાય. આ ઘટના હુબેઇના ઇન્શિ શહેરની શાયાંગ્પો એલિમેન્ટરી સ્કૂલમાં બની હતી. હુમલો શેનાથી કર્યો અને ઘટના કેવી રીતે થઇ તેની માહિતી પોલીસ અથવા સરકાર દ્વારા આપવામાં આવી નથી.Read More


ધર્માંતરણ દરમિયાન ઈમરાને કહ્યું- શ્રદ્ધાળુઓને સુરક્ષા આપીશું; અમરિંદરે કહ્યું- શીખ છોકરીઓને ન્યાય ન અપાવી શક્યા

નવી દિલ્હી: પાકિસ્તાનમાં છોકરીઓનું જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવાની ઘટનાઓ દરમિયાન વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારે કરતારપુર આવનાર શીખ શ્રદ્ધાળુઓને સુરક્ષા આપવાની વાત કરી છે. આ વિશે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે, પાકિસ્તાનમાં શીખ છોકરીઓનું જબરજસ્તી અપહરણ કરીને તેમના નિકાહ કરાવવામાં આવે છે. ઈમરાન ખાન તે પીડિતાઓની કોઈ મદદ કરી શક્યા નથી. છોકરીઓને હજી સુધી ન્યાય મળ્યો નથી. અમરિંદર સિંહે ટ્વિટ કર્યું છે કે, ઘટનાને ઘણાં દિવસ થઈ ગયા છે પરંતુ ઈમરાન ખાન હજી સુધી પીડિતા જગજીત કૌરની મદદ કરવામાં અસફળ રહ્યા છે. તે પીડિતRead More


error: Content is protected !!