Main Menu

Saturday, March 7th, 2020

 

બાંધકામ શ્રમિકો માટે રાજ્ય સરકાર સંવેદનશીલ : રૂપાણી

ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે બાંધકામ શ્રમિકોના હિતમાં સરકારે અનેકવિધ પગલાં ભર્યા છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ ન હોય તેવા બાંધકામ શ્રમિકોના મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારને પણ રૂપિયા ૩ લાખની સહાય આપવામાં આવે છે. હાલમાં રાજ્યમાં બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડમાં ૬.૫૦ લાખથી વધુ શ્રમિકો નોંધાયા છે. આ બોર્ડ હેઠળ નોંધાયા ન હોય તેવા શ્રમિકોને પણ મૃત્યુના કિસ્સામાં નિયત સહાય આપવામાં આવે છે તેમ વિધાનસભાગૃહમાં બાંધકામ સાઇટ ઉપર થતા અકસ્માત અંગે ધારાસભ્યના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું.


બોર્ડ પરીક્ષા : આજે ધોરણ ૧૦માં વિજ્ઞાનનું પેપર હશે

ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા હાલ ચાલી રહી છે. ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં ભાષાના પેપર બાદ એક દિવસની એક દિવસની રજા પછી આવતીકાલથી મુખ્ય વિષયોની પરીક્ષા શરૂ થઈ રહી છે. જેનાભાગરૂપે આવતીકાલે ધોરણ ૧૦માં વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર રહેશે. સવારે ૧૦ વાગ્યાથી આ પેપર રહેશે. એક દિવસ મળ્યા બાદ વિદ્યાર્થીઓ મુખ્ય વિષયોઓમાં વધુ વાંચન કરીને પેપર આપવા સજ્જ છે. બીજીબાજુ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પણ એક દિવસના બ્રેક બાદ આવતીકાલે રસાયણવિજ્ઞાનનું પેપર રહેશે. ત્યારબાદ વિજ્ઞાન પ્રવાહમાં ત્રણ દિવસની આવશે. ત્રણ દિવસની રજા બાદ જીવવિજ્ઞાનનું પેપર રહેશે. સામાન્યRead More


રાજયમાં કમોસમી વરસાદનો માર : પાકને જોરદાર નુકસાન

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથક સહિતના કેટલાક ભાગોમાં વિસ્તારોમાં આજે ચાલુ રહ્યો હતો. કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. બીજી બાજુ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં હજુ હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરમાં આંશિક વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૨૯ અને લઘુત્તમ તાપમાન ૧૯.૩ રહ્યું હતું. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી રહી શકે છે. ફરીએકવાર ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. આગામી ૨૪ કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થનાર નથી પરંતુ ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રીRead More


સોમવા૨ે હોલિકા દહન : મંગળવા૨ે ૨ંગોનો મહાઉત્સવ ધુળેટી

આગામી સોમવા૨ે ૨ાજકોટ સહિત સમગ્ર સૌ૨ાષ્ટ્ર-કચ્છમાં હોળી પ્રગટાવવામાં આવશે તથા તા. ૧૦ના ૨ંગોનો ઉત્સવ ધુળેટી પર્વની પ્રેમ, ભાઈચા૨ા સાથે ઉજવણી થશે. આજ બિ૨જ મેં હો૨ી ૨ે ૨સિયા, હો૨ી ૨ે ૨સિયા બ૨જો૨ી ૨ે ૨સિયા, કોન કે હાથ કમો૨ી ૨ે ૨સિયા, કૃષ્ણ કે હાથ કનક પિચકા૨ી, ૨ાધા કે હાથ કમો૨ી ૨ે ૨સિયા, ઉડત ગુલાલ લાલ ભયે બાદ૨. કેસ૨ ૨ંગ કો ઘે૨ી ૨ે ૨સિયા… વ્રજમાં હોળી-ધૂળેટી પર્વનું સવિશેષ મહાત્મ્ય છે. હોળી-ધુળેટીના દિવસે વ્રજમાં એકેય હાથ કે ચહે૨ો એવો નથી હોતો જે ૨ંગથી ૨ંગાયેલો ન હોય અને એકેય સ્થાન એવું નથી હોતું જેRead More


error: Content is protected !!