Main Menu

April, 2020

 

પ્રકૃતિની પ્રગટતી પ્રસન્નતા

એક નહીં અનેક ઉત્પાત અને ઉપાધિઓ, જાત અને ભાતના બખડ જંતર વચ્ચે આપણું જીવતર સતત વ્યસ્ત છે. સુખ અને શાંતિ માટેના મળતાં પર્યાય પણ અંદરની ભાંગઝડ વધારતા જ રહ્યા છે ને..? કેટકેટલાં સંતાપ વચ્ચે કૃત્રિમ મલકાટ રાખવો પડે છે. મહિના, બે મહિનાથી નવતર ઉપાધિ પુરા સંસાર પર આવી પડી છે. આ મહામારીની સ્થિતિમાં, વધતા જતા ગરમીના દિવસોમાં પણ આ વૃક્ષ જાણે સમગ્ર માનવ જાત પર વ્યંગ કરતું હોય કે શિખામણ આપતું હોય તેમ આકાશમાં નાનકડા આછેરા વાદળાં સાથે મલકી રહ્યું હોય તેવું લાગે છે. માનવ જાતે પ્રકૃતિના કાઢેલા નિકંદનનુંRead More


અમદાવાદ સહિતના પાંચ શહેર માટે સ્પેશિયલ પ્લાન તૈયાર થશે

જીવલેણ અને ખતરનાક બનેલા કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક અને ઝડપી વધારો જારી રહ્યો છે. લોકડાઉનની Âસ્થતીમાં દેશના તમામ રાજ્યોમાં વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં Âસ્થતી બેકાબુ બનેલી છે.બીજી બાજુ કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા જ્યાં કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે તે અમદાવાદ, સુરત, હૈદરાબાદ, ઠાણે અને ચેન્નાઇ માટે ખાસ પ્લાન તૈયાર કરવાની હિલચાલ ચાલી રહી છે. આ તમામ પાંચેય શહેરમાં લોકડાઉન અને અન્ય કેન્દ્રિય આદેશોને યોગ્ય રીતે પાળવામાં આવી રહ્યા નથી. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે આ શહેરોમાં Âસ્થતી વધારે વણસી શકે છે.Read More


કોને હાલમાં મંજુરી નહીં

કોરોના વાયરસના હાહાકાર વચ્ચે એકપછી એક રાહત આપે તેવા નિર્ણય હવે કેન્દ્ર અને ગુજરાત સરકાર તેમજ અન્ય રાજ્યોમાં સરકારો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આના ભાગરૂપે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે પણ આજે રાજ્યના નાના મોટા દુકાનદારો તેમજ કારોબારીઓ માટે મોટો નિર્ણય કર્યો હતો. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલે રવિવારથી મોલ અને માર્કેટિંગ કોમ્પ્લેક્સ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય માટે છુટ આપનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામાના અનુસંધાનમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે..આની સાથે જ કોરોના વાયરસની Âસ્થતીમાં છેલ્લા એક મહિનાથીRead More


ગુજરાત આજથી ફરીવાર ધબકતુ થશે : તમામ દુકાન ખોલવા મંજુરી

કોરોના વાયરસના હાહાકાર વચ્ચે એકપછી એક રાહત આપે તેવા નિર્ણય હવે કેન્દ્ર અને ગુજરાત સરકાર તેમજ અન્ય રાજ્યોમાં સરકારો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આના ભાગરૂપે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે પણ આજે રાજ્યના નાના મોટા દુકાનદારો તેમજ કારોબારીઓ માટે મોટો નિર્ણય કર્યો હતો. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલે રવિવારથી મોલ અને માર્કેટિંગ કોમ્પ્લેક્સ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય માટે છુટ આપનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામાના અનુસંધાનમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. આની સાથે જ કોરોના વાયરસની Âસ્થતીમાં છેલ્લા એકRead More


કોરોના કાળમાં ખર્ચમાં કાપ મુકવા ત્રણેય સેનાને અપીલ

કોરોનાના સંકટકાળમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ત્રણેય સેનાઓ એટલે કે આર્મી, નેવી અને એરફોર્સને ખર્ચમાં કાપ મુકવા માટે અપીલ કરી છે. કોરોના વાયરસના આ ગાળા દરમિયાન ખર્ચમાં ઘટાડો કરવા માટેના તમામ જરૂરી પગલા લેવા અપીલ કરવામાં આવી છે. તેમણે ત્રણેય સેનાઓના કમાન્ડર ઇન ચીફ સાથે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે આ મુજબની વાત કરી છે. તેમણે કહ્યું છે કે, કોરોનાના પરિણામ સ્વરુપે અર્થતંત્ર ઉપર જારદાર ભાર આવી રહ્યો છે જેથી ફાઈનાÂન્સયલ સંશાધનોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તે ખુબ જરૂરી છે. સંરક્ષણ મંત્રીએ ત્રણેય સેનાઓની સંયુક્તતા ઉપર પણ ભાર મુક્યો છે. તેમણે કહ્યું છેRead More


અમદાવાદ અને સુરત સહિત પાંચ શહેરોમાં કોરોનાની સ્થિતિ ગંભીર

કોરોના વાયરસના સંદર્ભમાં અનેક ચોંકાવારી વિગતો હવે સપાટી ઉપર આવી રહી છે. આજે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી કબૂલાત કરવામાં આવી હતી કે, અમદાવાદ સહિત પાંચ શહેરોમાં પરિÂસ્થતિ ગંભીર બનેલી છે. હજુ સુધી ભારતમાં કોરોનાની સારવાર લીધા બાદ ૪૭૪૮ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. કોરોના વાયરસના નવા કેસની વાત કરવામાં આવે તો કેસોની સંખ્યા ૧૬૮૪થી વધુ રહી છે જ્યારે કુલ કન્ફર્મ કેસોની સંખ્યા ૨૩૦૦૦થી ઉપર રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે માહિતી આપતા કહ્યું હતું કે, કોરોના વાયરસથી રિકવરી રેટ ૧૯.૮૯ ટકા રહ્યો છે.Read More


ગુજરાતમાં કોરોના તપાસ ટેસ્ટ થાય તેમા પોલીસકર્મીઓ, સફાઈકર્મીઓ, આરોગ્યકર્મીઓ માટે એ કુલ ટેસ્ટ નાં 10% ટેસ્ટ ફરજીયાત કરવા ગુજરાત જનચેતના પાર્ટી ની માંગ

સમગ્ર દેશ અને ગુજરાત માં ફેલાયેલ કોરોના મહામારી નાં કહેર સામે લોકો નો પ્રાણ બચાવવા આરોગ્યકર્મીઓ, લોકડાઉન નો અમલ કરાવવા પોલીસકર્મીઓ તથા સ્વચ્છતા સાથે વિસ્તાર ને સેનીટાઈઝ કરવા સફાઈકર્મીઓ પોતાના પ્રાણ ની પરવા કર્યા વગર કોરોના વોરીયર્સ તરીકે પોતાની ફરજ નીભાવી રહ્યા છે, આસામ સરકારે આવા કર્મચારીઓ નાં મૃત્યુ ને સહીદ જાહેર કરવા નો સરાહનીય નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે અચાનક લોકડાઉન વચ્ચે કોરોના માં પી.પી.ઈ. કીટ સહીત રક્ષણાત્મક સંસાધનો નાં અભાવ વચ્ચે ફરજ બજાવતા વોરીયર્સ એવા કર્મચારીઓ ને જીવનું જોખમ લેવા નાં સંજોગોમાં અનેક ડૉક્ટર, પોલીસ, સફાઈ કામદારોRead More


અમદાવાદની એલ જે કોલેજના છાત્રોની અનોખી ઓન લાઇન સેવા “રાષ્ટ્ર સેવા પરમોધર્મ”

અમદાવાદ ની એલ.જે કોલેજ ના એમ.સી.એ ના વિદ્યાર્થીઓ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થાઓ અને સેવાકીય પ્રવૃતિઓ કરવા માંગતા લોકો વચ્ચે સફળ સંપર્ક સાધવા we care નામની વેબસાઇટ બનાવવામા આવી.we Care ના વિચારનો અમલ લોકડાઉન ના સમય માં સામાજિક સેવાકીય સંસ્થાઓ અને કેટલાક મદદગાર લોકો કે જે લોકડાઉન ના લીધે બહાર નીકળીને મદદ નથી કરી શકતા તેવા લોકોની મદદ માટે કરવામાં આવ્યો છે.આ કામનો મુખ્ય ઉદ્દેશ સેવાકીય સંસ્થાઓ અને સેવાકીય લોકો વચ્ચે સફળ સંપર્ક કરાવવાનો છે.આ જ અભિયાન અંતર્ગત અમે http://wecare.karbh.com નામથી વેબસાઈટ બનાવેલી છે.જેના માધ્યમથી લોકો પોતાના વિસ્તારમાં કામ કરતી સેવાકીયRead More


જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સીલ દ્વારા દરેક રત્નકલાકારના ખાતામાં રૂ/1500/-ની રોકડ સહાય જમા કરશે : અશોક ગજેરા

જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાતમાં બંધ પડેલ હીરાઉધ્યોગથી મુશ્કેલીમાં સ્ત્નકલાકારોને સહાય કરવા આગળ આવી છે જેનો લાભ ગુજરાત અને અમરેલીના સ્ત્નકલાકારોને પણ મળશે. સહાય લેવા ઇચ્છુક રત્નકલાકારે https//gjepc.org/reliefs-aid પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી રૂ/1500ની સહાય મેળવી લેવી. ભારતના હીરાઉધ્યોગનું સંકલન કરીને ઉધ્યોગને ધમધમતો રાખતી સંસ્થા જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાએ કોરોના મહામારી સામે લડવા માટે રૂ/ 50 કરોડનું ફંડ મહારાષ્ટ્ર, ગુજરાત, કલકતા માટે જાહેર કર્યું છે ત્યારે વર્તમાન સમયે લોકડાઉનને કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રનો હીરાઉધ્યોગ પડી ભાંગ્યો છે તેવા કપરા કાળમાં ગુજરાત અને અમરેલી જિલ્લાના રત્નકલાકારોRead More


જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ગુજરાતના અમદાવાદમાં કોરોના વાયરસને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઇમરાન ખેડાવાલાને ત્રણ દિવસથી કોરોનાનો લક્ષણ જણાતા હતા તેથી તેમને કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. ઇમરાન ખેડાવાલા સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં દાખલ થશે. ઇમરાન ખેડાવાલાએ આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ-મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા સાથે એક બેઠક પણ કરી હતી. આ બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું હતું,. જોકે ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા એક ચિંતાની વાત જોવા મળીRead More


error: Content is protected !!