Main Menu

April, 2020

 

*પુ.મોરારીબાપુનુ લોકડાઉન-૨ ને સમર્થન*

પુ મોરારીબાપુ આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી જી એ જાહેર કરેલ લોકડાઉન ફેસ ૨ ને સમર્થન કરતા કહ્યું ‘સમગ્ર દેશવાસીઓ સરકારશ્રી, પ્રધાનમંત્રીની અપીલને સ્વીકારીને આગળ વધે. આવતા અઢાર દિવસના લોક ડાઉનનો સંપૂર્ણ અમલ કરીએ અને સમગ્ર વિશ્વ -દેશને મહામારીથી બચાવીએ.પૂ. બાપુ દરરોજ હરિ કથાના માધ્યમથી સાધકો સાથે સંવાદ કરી રહ્યાં છે. ત્યારે તેઓએ સૌ દેશવાસીઓ આ આફતમાંથી જલ્દી બહાર આવવાની શ્રધ્ધા વ્યક્ત કરી હતી.


ઇન્ડિયન -૨ ફિલ્મને લઇને કાજલ અગ્રવાલ ઉત્સુક છે

દક્ષિણ ભારતની ફિલ્મોના સુપર સ્ટાર કમલ હસનની ઇન્ડિયન-૨ ફિલ્મની રજૂઆત પણ હવે ટળી ગઇ છે. આ ફિલ્મને લઇને અભિનેત્રી કાજલ અગ્રવાલ ભારે ઉત્સુક છે. ૨૦૦ કરોડના જંગી બજેટ સાથે આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. પહેલા આ ફિલ્મમાં અભિષેકને લેવાની વાત હતી. જા કે હવે ફિલ્મમાં સિદ્ધાર્થને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મમાં રકુલ પ્રીત પણ જાવા મળનાર છે. પહેલા અક્ષય કુમારને પણ ફિલ્મમાં લેવાની વાત હતી. હવે અભિષેક અને અક્ષય બનેને લેવાના હેવાલ ખોટા સાબિત થયા છે. દક્ષિણ ભારતીય ફિલ્મ નિર્દેશક શંકરે વર્ષ ૧૯૯૬માં તમિળ અને હિન્દીમાંRead More


અમદાવાદ શહેરમાં લોકલ ટ્રાન્સમિશન દ્વારા કેસ વધ્યા

કોરોના વાઇરસના હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસો શહેરના પૂર્વ વિસ્તારમાં નોંધાયા છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવના કેસોમાં ૬૦ ટકા લોકલ ટ્રાન્સમિશનના છે. તેમાં પણ અમદાવાદમાં તો સૌથી વધુ કોરોનાના લોકલ ટ્રાન્સમિશન છે, અમદાવાદમાં કુલ કોરોના પોઝિટિવના ૫૩ કેસમાંથી ૨૫ લોકલ ટ્રાન્સમિશનના છે. ગુજરાતમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા કુલ ૧૧ માંથી ૭ લોકલ ટ્રાન્સમિશનના કેસ હતા. આમ, અમદાવાદમાં કોરોના વાયરસ લોકલ ટ્રાન્સમીશનના માધ્યમ દ્વારા ખૂબ જ ઝડપથી અને ચેપી રીતે ફેલાઇ રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની શરૂઆત તા.૨૦ માર્ચથી થઈ છે. જમાલપુર વિસ્તારમાં રહેતા પતિ-પત્નીRead More


ગુજરાત : કોરોનાના વધુ ૨૧ કેસ સપાટીએ, સંખ્યા વધી ૧૨૯ થઇ

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. સાવચેતીના તમામ પગલા અને લોકડાઉનની Âસ્થતિ હોવા છતાં નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૧થી પણ વધુ નવા કેસો સપાટી ઉપર આવ્યા છે જેમાં અમદાવાદમાં ૮ નવા કેસો સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા વધીને ૫૩ ઉપર પહોંચી છે જ્યારે ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા વધીને ૧૨૯ ઉપર પહોંચી છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ એકનું મોત પણ થયું છે. કેસોની સંખ્યામાં વધારા વચ્ચે આજે પણ લેવામાં આવેલા પગલા અંગે માહિતી આપવામાં આવી હતી. રાજ્યનાRead More


સાંજ સુધીમાં નોંધાયા વધુ 3 કોરોના પોઝિટિવ કેસ, કુલ આંકડો પહોંચ્યો 108

આજે સવાર સુધી રાજ્યના કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 105 હતી. પરંતુ બપોર બાદ સુરતમાં એક અને અમદાવાદના બે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કુલ આંક 108 થઈ ચુક્યો છે. અમદાવાદમાં આજે 25 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જે દિલ્હી પ્રવાસની હિસ્ટ્રી ધરાવે છે. આ ઉપરાંત 46 વર્ષના પુરુષ છે જેમને લોકલ ટ્રાંશમિશનથી ચેપ લાગ્યો છે. આજનો ત્રીજો કેસ સુરતનો છે જ્યાં 61 વર્ષની મહિલાને લોકલ ટ્રાંશમીશનથી ચેપ લાગ્યો છે. જો કે આજના દિવસની સારી બાબત એ છે કે ગાંધીનગરના એક વૃદ્ધા પણ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે ઉપરાંતRead More


તમારી નજીક કોરોનગ્રસ્ત વ્યકિત છે ? AAROGYA SETU મોબાઈલ એપ થી નોટીફીકેશન મળશે

સરકાર દ્વારા કોરોના વાઈરસથી બચાવતી ” AAROGYA SETU ” મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપની મદદ વડે તમારી નજીક જો કોરોનાગ્રસ્ત વ્યકિત આવશે તો તમને નોટીફીકેશન મળી જશે. ભારત સરકાર દ્વારા કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા એક મોબાઈલ એપ બનાવવામાં આવી છે. આ AAROGYA SETU મોબાઈલ એપ i.o.s કે એન્ડ્રોઈડ કોઈ પણ ફોનમાં ડાઉનલોડ કરી શકાય છે. જે અંગ્રેજી,ગુજરાતી ,હિન્દી તથા અન્ય પ્રાદેશિક ભાષામાં પણ ઓપરેટ કરી શકાય છે. આ એપના માધ્યમથી તમે તમારી નજીક જો કોઈ કોરોનાગ્રસ્ત વ્યકિત આવશે તો તમારા મોબાઈલમાં નોટીફીકેશન આવી જશે. જેથી આપRead More


error: Content is protected !!