Main Menu

July, 2020

 

ગીરનારના ડોલીવાળાઓને રોજગારી આપવા આજે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કરાશે ૧ કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત

ગીરનારના ડોલીવાળાઓને રોજગારી આપવા આજે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કરાશે ૧ કરોડના કાર્યોનું ખાતમુહૂર્તગુજરાત પ્રવાસન વિભાગનો પ્રયાસ હંમેશાથી જ પ્રવાસનની સાથોસાથ સ્થાનિક રોજગારીને પણ વેગ મળે તેવા આયોજનો હાથ ધરવાનો રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આયોજનો થકી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે અને તે જ સફળતાને આગળ વધારતા…


મુખ્યમંત્રી રૂપાણીનો કોરોના ટેસ્ટ ડબલ કરવા આદેશ છતાં રાજકોટ તંત્રે કરી મનમાની

મુખ્યમંત્રી રૂપાણીનો કોરોના ટેસ્ટ ડબલ કરવા આદેશ છતાં રાજકોટ તંત્રે કરી મનમાની બે દિવસ પહેલાં એટલે કે ૨૯ જુલાઈએ સીએમ રૂપાણીએ રાજકોટમાં કોરોનાની સમીક્ષા કરી હતી. જાે કે, તે બાદ સીએમ રૂપાણીએ રાજકોટમાં કોરોનાનાં ટેસ્ટિંગ વધારવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. પણ સીએમ રૂપાણીના આદેશ બાદ પણ રાજકોટનું વહીવટીતંત્ર કોરોના…


રાજ્ય આરોગ્યમંત્રી કાનાણીએ ફોટો સેશનમાં સોશિયલ ડિસ્ટન્સનાં લીરેલીરા ઉડાવ્યા

રાજ્ય આરોગ્યમંત્રી કાનાણીએ ફોટો સેશનમાં સોશિયલ ડિસ્ટન્સનાં લીરેલીરા ઉડાવ્યા ગુજરાતમાં રૂપાણી સરકારનાં મંત્રીઓ આજે વિવાદમાં ફસાતાં જાય છે. સવારે મંત્રી કુંવરજી બાવળિયા જીમનાં ઓપનિંગના વિવાદમાં ફસાયા હતા. જે બાદ સુરતમાં રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણી પણ વિવાદમાં ફસાયા છે. કોરોના કાળમાં રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ બેંકમાં ચેક વિતરણના સમારોહમાં ફોટો સેશન…


આજે અમદાવાદ પો.કમિશ્નર પદ છોડી પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળશે ગુજરાતના નવા ડીજીપી તરીકે આશિષ ભાટિયાની નિમણૂંક

આજે અમદાવાદ પો.કમિશ્નર પદ છોડી પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળશે ગુજરાતના નવા ડીજીપી તરીકે આશિષ ભાટિયાની નિમણૂંક આશિષ ભાટિયા ગુજરાતના ૩૮મા ડીજીપી બન્યા અમદાવાદ પોલીસ કમિશ્નરની જાહેરાત એક-બે દિવસમાં કરવામાં આવશેઃ જાડેજા  ગુજરાતના નવા ડીજીપી તરીકે ૧૯૮૫ બેચના આઈપીએસ અધિકારી આશિષ ભાટિયાને નિમણૂંક આપવામાં આવી છે. ગુજરાતના નવા પોલીસ વડા…


કોરોના સંકટઃ સુરત મનપાએ સરકાર પાસેથી રૂ.૧૨૮ કરોડની માંગણી કરી

કોરોના સંકટઃ સુરત મનપાએ સરકાર પાસેથી રૂ.૧૨૮ કરોડની માંગણી કરી શહેરમાં કોરોનાનો કહેર ડિસેમ્બર મહિના સુધી ચાલશે એવી ધારણા મૂકીને સુરત મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર પાસેથી રૂ. ૧૨૮ કરોડની માંગણી કરી છે. હાલમાં સુરત પાલિકાની તિજાેરી ખાલી થઇ જતા પાલિકાએ કોરોનાને નાથવા માટે ડિસેમ્બર સુધીમાં રૂ. ૧૪૦ કરોડનો ખર્ચ કરવો પડશે…


સુરતના ૫ તાલુકાઓમાં જળબંબાકાર વરસાદ

સુરતના ૫ તાલુકાઓમાં જળબંબાકાર વરસા  છેલ્લા બે દિવસથી સુરત શહેર અને જિલ્લામાં હમણાં મેઘરાજા વરસશે એવુ વાતાવરણ રચાયા બાદ શાંત રહેતા હતા. પરંતુ મંગળવારની રાત્રીના સુરત શહેર અને જિલ્લાના પાંચ તાલુકામાં દેમાર વરસાદ વરસ્યો હતો.જયારે આજે દિવસના સામાન્ય વરસાદ નોંધાયો હતો. ફલંડ કંટ્રોલના પ્રવકતના જણાવ્યા મુજબ ભારે થી અતિભારે વરસાદની…


અયોધ્યા રામમંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યના ૭ સંતોને પૂજા માટે આમંત્રણ

મોદી-શાહ મક્કમતાથી રાજકીય ર્નિણય લેવાની ક્ષમતા ધરાવે છેઃ આચાર્ય અયોધ્યા રામમંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યના ૭ સંતોને પૂજા માટે આમંત્રણ આગામી ૫ ઓગસ્ટે અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે રામ મંદિરનો શિલાન્યાસ થવાં થઈ રહ્યો છે. રામ મંદિરનો શિલાન્યાસ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. ત્યારે રાજકોટના મુંજકામાં આવેલ આર્ષ વિદ્યામંદિરના આચાર્ય પરમાત્માનંદજીને…


કોરોનાને કારણે રાજકોટમાં વધુ ૯ દર્દીના મોત થતા લોકોમાં ગભરાટ

કોરોનાને કારણે રાજકોટમાં વધુ ૯ દર્દીના મોત થતા લોકોમાં ગભરાટસિવિલ હોસ્પિટલમાં ૬ અને ખાનગી હોસ્પિટલમાં ૩ દર્દીના મોતરાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ મોતનો આંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં આજે વધુ ૯ દર્દીના કોરોનાથી મોત નિપજયાં છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૬ અને…


રક્ષા બંધનઃ અમદાવાદ હોલસેલ-રિટેલ માર્કેટ ઠપ, ઓનલાઈન ધૂમ વેચાણ

રક્ષા બંધનઃ અમદાવાદ હોલસેલ-રિટેલ માર્કેટ ઠપ, ઓનલાઈન ધૂમ વેચાણ ચાલુ વર્ષે રક્ષાબંધનના તહેવારને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના હોલસેલ માર્કેટમાં રાખડીઓનું વેચાણ ઘટ્યું છે. જ્યારે રિટેલ માર્કેટમાં પણ કોરોનાના ભયથી લોકોએ રાખડીઓનું વેચાણ ઓછું કર્યું હોવાનું વેપારીઓનું કહેવું છે. આ વર્ષે મોટાભાગના ભાઈ-બહેન ઓનલાઈન જ રક્ષાબંધનની…


છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૫૯ તાલુકામાં મેઘમહેર નવસારીના જલાલપોરમાં સૌથી વધુ ૫ ઈંચ વરસાદ નોંધાયા

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૫૯ તાલુકામાં મેઘમહેર નવસારીના જલાલપોરમાં સૌથી વધુ ૫ ઈંચ વરસાદ નોંધાયા૧ થી ૪ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે મેઘમહેરરાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં સવા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો. નવસારી શહેરમાં સાડાત્રણ ઇંચ જેટલો વરસાદ થયો છે….


error: Content is protected !!