Main Menu

August, 2020

 

બે જૈન સાધુ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ બાદ પોલીસે રાજ તિલક સાગરની કરી ધરપકડ

ઈડરના પાવાપુરી જલ મંદિરના બે જૈન સાધુ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ બાદ પોલીસે રાજ તિલક સાગરની ધરપકડ કરી. જૈન સાધુનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બંને સાધુઓ સામે છેલ્લા એકાદ વર્ષથી વ્યાભીચાર આચરતા હોવાની તેમજ મહિલા અનુયાયીઓને ખરાબ નજરે જાેઈ તેમનું શારીરિક તથા માનસિક શોષણ…


કડાણા ડેમની જળસપાટી ભયજનક સપાટીએ મહીસાગર નદીમાં ૪.૫૦ લાખ ક્યુસેક પાણી છોડાતા આવ્યા ઘોડાપુર

રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે કડાણા જળાશય સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થવાથી પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે,ત્યારે ડેમનું લેવલ વધીને ૪૧૬.૧૦ ફૂટ થતાં તેમજ નવા પાણીની આવક પણ ૯૦૪૬૯ક્યુસેક થઇ રહી છે. ઉપરાંત મહીસાગર ડેમના સ્ત્રાવ વિસ્તારમાં વધુ…


ભારે વરસાદને કારણે દ્વારકાનુ રાવલ ગામ આઠમી વખત બેટમાં ફેરવાયુ

દ્વારકા જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાનુ રાવલ ગામ આઠમી વખત બેટમાં ફેરવાયું છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડતા બાબરાના નિલવડાના કોઝવે પર પાણી ફરી વળ્યું હતું. જેથી લોકો જીવના જાેખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા હતા. બીજી તરફ ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદના પગલે સૌરાષ્ટ્રના સૌથી મોટા  ડેમમાં પાણીની…


માંગરોળમાં ૬ ઈંચ વરસાદ, કીમ નદીમાં ઘોડાપૂર, ઔરંગા, અંબિકા, પૂર્ણા નદી બે કાંઠે

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના તમામ ૩૨ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લાના માંગરોળમાં ૬ ઈંચ જેટલો વરસાદ ખાબક્્યો છે. જેના પગલે કીમ નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ફરી વળ્યા છે. જ્યારે વલસાડ અને નવસારી જિલ્લામાં પણ ધોધમાર વરસાદના…


ભાદર નદીનું પાણી ફરી વળતા ધંધુકા-ફેદરા હાઈવે કરાયો બંધ

રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો છે. સાથે સાથે ઉપરવાસમાં પણ વરસાદ વરસ્યો છે. ધંધુકા ફેદરા હાઈવે પર ભાદર નદીનું પાણી ફરી વળતા હાઇવે બંધ થયો. સુખભાદર ડેમ ઓવરફ્લો થવાને કારણે ધંધુકાથી અમદાવાદ તરફ ૧ કિલોમીટરના અંતરે પાણી વહેતુ હોવાથી ધંધુકા-ફેદરા તેમજ અમદાવાદ અને ધંધુકા-લીમડી હાઇવે બંધ કરવામાં આવ્યો છે. તો બીજી…


તપોવન સંસ્કારપીઠ દેરાસરમાંથી ત્રણ કિલો ચાંદીના છત્રની ચોરી થતા ચકચાર

ગાંધીનગર-અમદાવાદ હાઇવે કોબા નજીક આવેલા તપોવન સંસ્કારપીઠના દેરાસરમાંથી ચાંદીના છત્રની ચોરી થઈ છે. ત્રણ કિલો ચાંદી અને બાજુબંધની ચોરી થઈ છે. દેરાસરના તમામ દરવાજામાં સેન્સર હોવા છતાં ચોરીના સમયે સાયરન વાગી ન હતી. તમામ દરવાજા અંદરથી બંધ હોવા છતાં ચોર કઈ રીતે પ્રવેશ્યો તેના પર મોટો સવાલ છે. દેરાસરમાં સીસીટીવી…


આજે ગુજરાત યુનિવર્સિટીનો ઓનલાઈન પદવીદાન સમારોહ યોજાશે

કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટીમાં મંગળવારે સૌ પ્રથમવાર ઓનલાઈન ખાસ પદવીદાન સમારોહ યોજાશે. વિવિધ વિદ્યાશાખાના આશરે ૧૦ હજાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. આ પદવીદાન સમારોહનું આયોજન ગૂગલ મીટ મારફતે કરાશે. વિદ્યાર્થીઓ આ પદવીદાન સમારોહ ફેસબુક અથવા ટિ્‌વટરના માધ્યમથી લાઈવ જાેઈ શકાશે. કોરોનાને કારણે સ્પીડ પોસ્ટ મારફતે વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો મોકલાશે. યુનિવર્સિટીના…


રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં નદી-નાળા છલકાયાં છે. ગત સપ્તાહમાં ધોધમાર વરસાદે વિરામ લીધો હતો પરંતુ ફરીથી છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. બીજી તરફ હજુ બે દિવસથી સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન ખાતા…


રાજકોટમાં કોરોના કહેર વધતા મુખ્યમંત્રી રૂપાણીનો આદેશ રાજકોટમાં પાંચ સિનિયર ડોક્ટર અઠવાડિયા સુધી તમામ હોસ્પિટલનું મોનિટરિંગ કરશે

રાજકોટ મનપાના ૧૦૪૭ કરોડના ૩૨૧ કામોનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઓનલાઈન કરવામાં આવ્યું હતું. વિજય રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ઓનલાઈન કાર્યક્રમમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિ આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. પાંચ સિનિયર…


સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ, નાવલી નદી બની ગાંડીતૂર

તા.૨૯રાજ્યમાં આજથી ૩ દિવસ ભારે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં આગાહીના પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે રસ્તાઓની હાલત ખરાબ થઇ ગઇ છે. વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો જામ ખંભાળિયામાં ભારે વરસાદ થયો છે. જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાનીનો અંદાજ છે. તો લીલીયા પંથકમાં…


error: Content is protected !!