Main Menu

અમરેલી 108માં જોડીયા બાળકોનો જન્‍મ

અમરેલી, તા. 16
તા. 1પ/ર/16નાં રોજ અમરેલીથી 1પ કિલોમીટર દુર વડેરા ગામે વાડી વિસ્‍તારમાં રહેતા અને વાડીમાં મજુરી કામ કરતા સંગીતાબેન રાજુભાઈ ભીડે (ઉ.વ. ર8)ને વહેલી સવારે પ્રસુતિની પીડા ઉપડતા સંગીતાબેનના પતિ રાજુભાઈએ 108માં ફોન કરેલ. અમરેલી 108ના ફરજ પર રહેલા ઈ.એમટી સાગર મકવાણા તથા પાઈલોટ હરસુરભાઈ વાળા વડેરા ગામે જઈ સંગીતાબેનની તપાસ કરીએમ્‍બ્‍યુલન્‍સમાં લઈ અમરેલી તરફ રવાના થયા. રસ્‍તામાં સંગીતાબેનને પ્રસુતિની અસહૃા પીડા ઉપડતા 108નાં ઈએમટી સાગર મકવાણાએ અમદાવાદ 108નાં ગાયનેકોલોજીસ્‍ટ ડોકટરની સલાહ અનુસાર સફળ જોડીયા બાળકોની પ્રસુતિ કરાવી ત્રણ જીવ બચાવેલ છે.


Source: Amreliexpress.com