Main Menu

હાથીગઢ ગામે અકસ્‍માતે દાજી જતાં વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું

અમરેલી, તા.16
લીલીયા તાલુકાનાં હાથીગઢ ગામે રહેતા સોમબાઈબેન ભુરાભાઈ માગીયા નામના 68 વર્ષીય વૃઘ્‍ધા આજે સવારે પોતાના ઘરે ચુલા ઉપર રસોઈ બનાવતા હોય, અને તેમને વૃઘ્‍ધાવસ્‍થાના કારણે તથા આંખે ઓછું દેખાતું હોય, જેના કારણે અકસ્‍માતે વૃઘ્‍ધા દાજી જતાં તેમને પ્રથમ લીલીયા અને વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડાયેલ જયાં વૃઘ્‍ધાનું સારવાર દરમિયાન મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.


Source: Amreliexpress.com