Main Menu

દૂધ આપવાની ના પાડતા ડાંગાવદર ગામે યુવાન ઉપર પાઈપ વડે 4 શખ્‍સોનો હુમલો

અમરેલી, તા.16
ધારી તાલુકાનાં ડાંગાવદર ગામે રહેતા રણજીતભાઈ નાથાભાઈ બલદાણીયા નામના 19 વર્ષીય યુવક આજે સવારે સાડા સાતનાં સમયે ગામની દૂધ મંડળીમાં દૂધ ભરવા જતાં હતા ત્‍યારે તે જ ગામે રહેતા ચંદો રામભાઈ તથા મયુર રામભાઈએ તેમની પાસે દૂધ માંગતા તેને ન આપતા તેમણે ગાળો આપી અને તે જ સમયે ભીમભાઈ આપાભાઈ તથા સાગા રામભાઈએ લોખંડના પાઈપ વડે માર મારી ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાય છે.


Source: Amreliexpress.com