Main Menu

ધારીનાં વેકરીયાપરામાંઆડા સંબંધોમાં નડતરરૂપ પત્‍નીને લોખંડની કોષ મારી

પતિ-પત્‍ની ઔર વોહ !
અમરેલી, તા.16
ગીર સોમનાથ જિલ્‍લા રામપરા ખાતે રહેતા નયનાબેન ધર્મેશભાઈ સોલંકી નામની રર વર્ષીય પરિણીતા પતિ ધર્મેશ ભીખાભાઈ સોલંકીને તેની ભાભી લતાબેન હરેશભાઈ નામની મહિલા સાથે આડા સંબંધ હોય જેમાં તેણી નડતરરૂપ હોય જેથી તેણીના પતિએ ગાળો આપી ઉશ્‍કેરાઈ જઈ લોખંડની કોષ વડે મૂંઢ માર વાસામાં તથા જમણા હાથની ઉપર ઈજા કર્યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાય છે.


Source: Amreliexpress.com