9.8 C
New York
April 9, 2020
Gujarat

કચ્છ માં ભચાઉ તાલુકાના કક્રરવા ગામ પાસે આવેલ ધૂણેશ્વરમહાદેવ મંદિરના મહંતશ્રી કેલાશપૂરી બાપુ બ્રહ્મલીન

ભચાઉ પાસે આવેલ કક્રરવા ગામ પાસે આવેલ ધૂણેશ્વરમહાદેવ મંદિરના મહંતશ્રી કૈલાસ પુરી બાપુ બ્રહ્મલીન થતાં તે વાત ની જાણ સાધુ સંતો અને સેવક સમુદાય ને થતાં મોટી સંખ્યામાં માં દૂર દૂર વસ્તા સેવકો આશ્રમ ખાતે પૂજ્ય બાપુ ના દર્શન અર્થે ઉમટી પડયા હતાં .
પરમ પૂજ્ય સંત શ્રી કૈલાસપુરી બાપુ છેલ્લાં ઘણાં વર્ષોથી કક્રરવા ગામે જંગલ વિસ્તારમાં આવેલ આશ્રમ માં બિરાજતા હતા .
કચ્છ નાં મોટા ભાગના વિસ્તારોમાં વસ્તા લોકો આ ધૂણેશ્વરમહાદેવ મંદિર અને તેના મહંત શ્રી કૈલાશપુરી બાપુને જાણતા હતા અને હરોજ મોટી સંખ્યામાં સેવકો દર્શનાથે આવતા હતાં.
બાપુ દેવ થઇ ગયા ના સમાચાર વાયુ વેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં માં લોકો બાપુ નાં દર્શનાથે આવી પોહચીયા હતા . તો આજુ બાજુના ના મંદિરો નાં મહંત શ્રીઓ તેમજ બાપુ નાં ગુરુ ભાઈઓ પણ હાજર રહી વિધિ માં જોડાયા હતાં .
અને દર્શનાથે આવેલ સેવકો પોતાના આશું રોકી શક્યા ન હતાં.

Related posts

પાકિસ્તાને કલ્ચરલ ઈવેન્ટમાં ભારતને ન બોલાવ્યા, શાંઘાઈ કોર્પોરેશન મિલેટ્રી ડ્રિલના નિયમોનું ઉલ્લંઘન કર્યું

thebapu

દુનિયાની સૌથી મોટી આઘ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝના મૂખ્ય પ્રશાસિકા રાજયોગની દાદી જાનકીજી નું ૧૦૪ વર્ષની ઉંમરે દેહાવસાન

thebapu

સોમવારે રાત્રે કાબુલમાં બ્લાસ્ટ,દિલ્હીમાં અકસ્માત અને ઈમારત ધરાશાયીનો બનાવ

thebapu
error: Content is protected !!