Main Menu

સુરત શહેરમાં માનવસેવા ચેરીએબલ ટ્રસ્ટ સરસ્વતી ગૌસેવા ગ્રુપ દ્વારા મોક્ષરથનો પ્રારંભ

સુરત શહેર માં માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સરસ્વતી ગૌસેવા પરિવાર  દ્વારા મોક્ષરથ સેવા નો પ્રારંભ અનેક વિધ સેવા પ્રવૃત્તિ કરતી સંસ્થા માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ની સરસ્વતી ગૌસેવા દ્વારા મોક્ષરથ સેવા નો પ્રારંભ કરાયો છે મનોદિવ્યાંગો માટે પ્રસિદ્ધ સંસ્થા દ્વારા શિક્ષણ આરોગ્ય અતિવૃષ્ટિ આપતી ભૂકંપ પુર હોનારત જેવી આફત માં માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિમંત્ર બનાવી સેવારત છે તેમાં શ્રુષ્ટિ ના સર્જનહાર  નું સનાતન સત્ય જીવન અને મૃત્યુ બંને વખતે માનવતા ની મહેક ફેલાવી સેવા એજ ધર્મ સાથે  માનવી ને રાહત રૂપ બનવા ના ઉમદા અભિગમ થી માનવી ના મૃત્યુ ના સમયે પણ મદદરૂપ બનવા માટે મોક્ષરથ સેવા શરૂ કરી માનવી ને અવ્વલ મંજિલ પહોંચાડતી મોક્ષરથ સેવા નો પ્રારંભ કર્યો છે સુરત નો વધતો વિસ્તાર દૂરસદુર ડાધુ ઓ ચાલી ને સ્મશાન ગૃહ ભારે ટ્રાફિક અને અવ્યવસ્થા ઓ ઉભી ન થાય તે માટે પરમાર્થ સેવા મિશન ટ્રસ્ટ નો સરાહનીય નિર્ણય પરમાર્થ ગૌશાળા ગૃપ દ્વારા શરૂ કરાયેલ ધર્મરથ ૧૩/૩/૨૦ થી ચાલુ થશે તો જરુરીયાત હોય ત્યારે નીચે ના નબરો પર સંપર્ક કરવા અનુરોધ કરેલ છે ૯૯૭૯૦૯૬૮૨૭/૯૩૭૪૭૯૫૨૯૬


Comments are Closed

error: Content is protected !!