9.8 C
New York
April 9, 2020
Gujarat

રાજકોટ વિશ્વ મહિલા દીને એટધીસ ટાઈમ્સ વુમન-૨ લેખક સંપાદક વિદ્વાન વિવેચક સુભાષ ડોબરીયાના પુસ્તકનો અરવિંદ મણીયાર હોલ ખાતે ભવ્ય વિમોચન સમારોહ યોજાયો

રાજકોટ ખાતે વિશ્વ મહિલા દીને અરવિંદ મણીયાર હોલ જ્યુબિલી બાગ ખાતે તા૯/૩ ના રોજ વિદ્વાન વિવેચક લેખક સંપાદક તંત્રી સુભાષભાઈ ડોબરીયા દ્વારા ૧૦૦ સક્સેસ ફૂલ મહિલા ઓ ના જીવન કવન ને રૂબરૂ કરાવતા પ્રબુદ્ધ વિવેચક દ્વારા સંપાદિત પુસ્તક નો ભવ્ય વિમોચન યોજાયો વ્યક્તિ વિકાસ અને આર્થિક સામાજિક વ્યાપારિક ઔદ્યોગિક કેળવણી રાજસ્વી સહિત ના દરેક ક્ષેત્રે શૂન્ય માંથી સર્જન કરનાર સાહસિક કર્મવિરો ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતા પ્રબુદ્ધ લેખક સંપાદક સુભાષભાઈ ડોબરીયા ના રચનાત્મક અવરીત ચાલતી કલમ થી કંડારાયેલી એટધીશ ટાઈમ વુમન-૨ નો ભવ્ય વિમોચન સમારોહ યોજાયો હતો.

 

Related posts

ઇન્ડિયન -૨ ફિલ્મને લઇને કાજલ અગ્રવાલ ઉત્સુક છે

thebapu

સોમનાથ સહિત મંદિરોમાં શિવભકતોનું ઘોડાપૂર રહ્યું

thebapu

સોમવારે રાત્રે કાબુલમાં બ્લાસ્ટ,દિલ્હીમાં અકસ્માત અને ઈમારત ધરાશાયીનો બનાવ

thebapu
error: Content is protected !!