Main Menu

કોરોના પગલે / જીગ્નેશ દાદાની વડોદરા અને પાટણની કથા સ્થગિત

ભારત દેશ તથા આખા વિશ્વની ઉપર આવી પડેલી આપદાને પહોંચી વળવા માટે આપણે તમામ દેશવાસીઓએ ભારી જહેમત ઉઠાવવાની જરૂર છે. આપણાં ગુજરાતનાં પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલને ધ્યાનમાં રાખી તથા કોરોના વાઇરસની ગંભીરતાને સમજીને હું મારી આવતી બે કથાને સ્થગીત કરું છું.

(૧) તા. ૨૫-૩-૨૦૨૦ થી ૩૧-૩-૨૦૨૦ – વડોદરા
(૨)તા.૧-૪-૨૦૨૦ થી ૭-૪-૨૦૨૦ – પાટણ

આ બંને શહેરોને આવતા દિવસોમાં ફરી નવી તારીખો આપીશ.


Comments are Closed

error: Content is protected !!