Main Menu

દીવ ના દરિયાકિનારે દીવ પોર્ટ પર એક નંબર નું સાવચેતી નું સિગ્નલ લગાવવામાં આવ્યુ

હવા તોફાની અથવા સપાટી વાળી છે.જેમાંથી વાવાઝોડું થઈ જવા ની સંમભાવના ની ચેતવણી સિગ્નલ નંબર-1 બતાવે છે, કે માછીમારો એ  દરિયો ખેડવો નહી વહાણો કે બોટોને ભય  નો સામનો કરવો પડશે. વાવાઝોડુ દીવ ના દરીયાઈ કિનારે ટકરાઈ ને પસાર થવાની સંભાવનાઓ થી દિવ પ્રસાશન અગમચેતીના ભાગ રૂપે તૈયાર છે. દીવ નો અરબી સમુદ્ર તોફાની બને અને ઉંચા ઉંચા મોજાં ઓ ઊછળૅ તેથી દીવ પ્રશાસને માછીમારોને દરિયા માં  માછીમારી કરવા જવા માટે પ્રતિબંધ મૂક્યો છે.અને દરિયા માંથી માછીમારોને પરત બંદરે બોલાવવામાં આવી રહ્યા છે. NDRF ની બે ટીમો ને દીવ માં તૈનાદ કરવાની પણ તૈયારીઓ પ્રસાશન દ્વારા કરવામાં આવી રહી છે.






Comments are Closed

error: Content is protected !!