Main Menu

ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપક સહાયક યોજના અન્વયે જોડાયેલા અધ્યાપકોના પડતર પ્રશ્નો ઉકેલવા માંગ કરતા અધ્યાપક સહાયક મંડળના પ્રમુખ શશીકાન્ત તેરૈયા


ગુજરાત રાજ્યની આશરે 350 થી પણ વધારે ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપકોની ભરતી યુજીસી પ્રમાણેની લાયકાત અને કેન્દ્રિય-કૃત મેરિટના આધારે પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારમાં “અધ્યાપક સહાયક” તરીકે કરવામાં આવે છે. આ અધ્યાપકોની ઘણા વર્ષોથી પડતર માંગણીઓનો સરકારશ્રી દ્વારા કોઈ જ ઉકેલ લાવવામાં આવતો નથી તો નીચે મુજબની અમારી માંગણીઓને સરકારશ્રી સુધી…


Comments are Closed

error: Content is protected !!