Main Menu

સુરતની રાૅયલ રેસિડેન્સીમાં ૧૦મા માળે આગ લાગતાં ખળભળાટ મચ્યો


વેસુની રોયલ રેસિડેન્સીમાં શુક્રવારની મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. ૧૦મા માળે લાગેલી આગની જાણ સાથે જ ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ૧૦મા માળે એક ફ્લેટની ગેલેરીમાંથી આગ બહાર નીકળતા જાેઈ ફાયરના જવાનોએ તાત્કાલિક આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી માત્ર ગણતરીની મિનિટોમાં આગને…






Comments are Closed

error: Content is protected !!