Main Menu

સુરતમાં મહિલા વકીલે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી


શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી એક મહિલા વકીલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે પોલીસ તપાસમાં મહિલાનો ફોન ફોર્મેટ કરેલો હોવાનું સામે આવ્યું છે. જેથી હાલ આપઘાતનું કારણ પણ અકબંધ છે.અમરોલી વિસ્તારમાં આવેલી શ્લોક રેસિડેન્સીમાં ધૃતિ રસિક કથીરિયા(ઉ.વ.૨૭) પરિવાર સાથે રહેતી હતી અને વકીલ હતી. ગતરોજ…






Comments are Closed

error: Content is protected !!