Main Menu

ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ

મોદીના ભાષણના અંશો
– જૂન 2014માં કામ શરૂ કર્યું અને આજે તેના લોકાર્પણની તક મને સાંપડી.
– દેશમાં નવી સરકાર બન્યા બાદ બે એરપોર્ટનો ગ્રીન એરપોર્ટમાં સમાવેશ.
– કોચી બાદ વડોદરાનું આ એરપોર્ટ ઝીરો ડિસ્ચાર્જ અને એનર્જી સેવિંગ સાથે ઈકોસિસ્ટમને આધારે કામ કરશે.
– એરપોર્ટના નિર્માણ કાર્યમાં પણ આર્થિક બોઝ ઓછો પડે છે.
– સરદાર સરોવરનું કામ પણ ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે.
– આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં વડોદરાની ગણતરી થઈ.
– પ્રધાનમંત્રી બન્યા બાદ સરદાર સરોવરનું અને વડોદરા એરપોર્ટના બે મહત્વપૂર્ણ કામ કર્યા.
– દેશમાં સામાન્ય માનવીની જરૂરિયાતને ધ્યાનમાં લઈને એવિએશન પોલિસી બનશે.
– દેશની વિકાસયાત્રાને નવી દિશા આપવાનો પ્રયાસ.
– વડોદરાને દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી પણ મળી, આગામી સમયમાં તેનું પણ કામ હાથ ધરાશે.
કાર્યક્રમની સાથે સાથે
એરપોર્ટ ખાતે લોકસભના સાંસદો, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, સાંસદ દેવુસિંહ પરામાર,  મનસુખ વસાવા, રંજનબહેન ભટ્ટ, કેન્દ્રિય ઉડ્ડયન મંત્રી, રાજમાતા શુભાંગિની દેવી પણ હાજર રહ્યા


(Next News) »