Main Menu

સૌરાષ્ટ્રમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપઃ ઇન્દ્રોઇ ગામે વીજળી પડતા બળદ ભેંસનું મોત


સૌરાષ્ટ્રમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપઃ ઇન્દ્રોઇ ગામે વીજળી પડતા બળદ ભેંસનું મોત રાજકોટમાં ૪ ઇંચ વરસાદ પડતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી સૌરાષ્ટ્રમાં ગઈકાલે બુધવારે સર્વત્ર વરસાદ વરસ્યો હતો. મેઘમહેરની સાથોસાથ મેઘકહેર પણ જાેવા મળ્યો હતો. રાજકોટમાં ૨૪ કલાકમાં ૪ ઈંચ વરસાદ પડતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા વાહનચાલકોમાં મુશ્કેલી પડી હતી….






Comments are Closed

error: Content is protected !!