Main Menu

કોરોના સંકટઃ વીરપુર મંદિર ૧૨ દિવસ અને ખોડલધામ ૧૬ ઑગસ્ટ સુધી બંધ રહેશે


રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે તહેવારો પર મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ એકઠી ન થાય તે માટે સૌરાષ્ટ્રમાં કેટલાક મંદિરો બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા ર્નિણય કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધી રહ્યો છે. તેમાં પણ તહેવારનો દિવસો નજીક આવી…






Comments are Closed

error: Content is protected !!