Main Menu

હોમીયોપેથીક અને એલોપેથિક સારવાર નો સમન્વય અદ્ભૂત પરિણામ આપે છે – ડૉ. ત્વરા ગોસ્વામી


કોવિડ-19 વિશ્વવ્યાપી રોગચાળાએ યુરોપિય દેશોના હોમીયોપેથીક ચિકિત્સકોનું ધ્યાન ભારતવર્ષ માં અભ્યાસ કરેલા હોમીયોપેથીક ચિકિત્સકો તરફ દોરવાયું છે. ઉલ્લેખનીય છે કે ભારત ના હોમીયોપેથીક ચિકિત્સકોએ આ કપરા સમય દરમિયાન, સ્વાસ્થ્ય રક્ષા જનહિત માં બહુમૂલ્ય ફાળો આપ્યો છે. પ્રાઇવેટ ક્લિનિક્સ થી લઈને સરકારી દવાખાનાઓમાં આપણા ચિકિત્સકો ખભા થી ખભો મળાવીને આ રોગચાળા…






Comments are Closed

error: Content is protected !!