Main Menu

તાપીના લોકપ્રિય કોરોનાગ્રસ્ત આગેવાનનું મોત, ગામમાં ફેરવાયો મૃતદેહ


તાપીના લોકપ્રિય કોરોનાગ્રસ્ત આગેવાનનું મોત, ગામમાં ફેરવાયો મૃતદેહ સમગ્ર દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રના લોકપ્રિય આગેવાન અને વિસ્તારના લોકલાડીલા મુઠી ઊંચેરા માનવી વાલોડના બાજીપુરા ગામે રહેતા દિલીપભાઈ ભીખાભાઈ ભક્તનું કોરોના સારવાર દરમિયાન સુરતની ખાનગી હોસ્પીટલમાં મોત થતા પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. જાે કે તેમના મૃત્યુ બાદ તેઓનો મૃતદેહ તેમના…


Comments are Closed

error: Content is protected !!