Main Menu

ધાનપુરના કાંટુ ગામમાં દીપડાના હુમલામાં ૭ વર્ષની બાળકીનું મોત


ધાનપુરના કાંટુ ગામમાં દીપડાના હુમલામાં ૭ વર્ષની બાળકીનું મોત માનવભક્ષી દીપડાએ ૧ મહિનામાં ૩ બાળકને શિકાર બનાવ્યા દાહોદ જિલ્લાના ધાનપુર પંથકમાં માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો છે. દીપડાએ છેલ્લા એક મહિનામાં ૩ બાળકોને શિકાર બનાવ્યા છે. ધાનપુર તાલુકાના કાંટુ ગામમાં શુક્રવારે મોડી રાત્રે દીપડો ૭ વર્ષની બાળકીને જંગલમાં ખેંચી ગયો હતો….






Comments are Closed

error: Content is protected !!