Main Menu

મહેસાણાના ખેડૂતે ઓનલાઇન સર્ચ કરી થાઇલેન્ડના ફ્રૂટની કરી મબલખ ખેતી


મહેસાણાના ખેડૂતે ઓનલાઇન સર્ચ કરી થાઇલેન્ડના ફ્રૂટની કરી મબલખ ખેતી હવે ખેડૂતો પણ ઓનલાઈન નિત નવું કઈને કઈ શોધીને ખેતીમાં કઈ રીતે નવીનતા કરવી અને ઓછી મહેનતે વધુ આવક મેળવવાની તરકીબો શોધતા થઇ ગયા છે. મહેસાણાના નંદાસણના ખેડૂતે ઓનલાઈન થાઈલેન્ડના ડ્રેગન ફ્રુટની માહિતી મેળવીને પોતાના ખેતરમાં ડ્રેગન ફ્રુટની ખેતી કરી…






Comments are Closed

error: Content is protected !!