Main Menu

એલિસબ્રિજ પોલીસ સ્ટેશન બહાર જ પોલીસ કર્મીનું બાઇક ચોરી થતા ચકચાર


એલિસબ્રિજ પોલીસ સ્ટેશન બહાર જ પોલીસ કર્મીનું બાઇક ચોરી થતા ચકચાર શહેરમાં ચોરીના બનાવો બનતા હોય છે. જાે કે એક ચોરની હિંમત એવી થઇ કે પોલીસ સ્ટેશનની બહારથી પોલીસ કર્મચારીનું બાઇક ચોરી લીધું હતું. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારીઓનું બાઇક બ્રિજ નીચેથી ચોરી કરવામાં આવતા એલિબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ…






Comments are Closed

error: Content is protected !!