Main Menu

કેન્દ્ર દ્વારા જીટીયુના કુલપતિની રાજકોટ એઇમ્સનાં સદસ્ય તરીકે નિમણૂંક


કેન્દ્ર દ્વારા જીટીયુના કુલપતિની રાજકોટ એઇમ્સનાં સદસ્ય તરીકે નિમણૂંક કેન્દ્ર સરકાર દ્વારા સૌરાષ્ટ્રનાં આર્થિક પાટનગર એવા રાજકોટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની ફાળવણી તાજેતરમાં જ કરવામાં આવી હતી. જેમાં ચેરમેન સહિતના સદસ્યોની નિમણૂંક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. ચેરમેન પદે દિલ્હીનાં ડાૅક્ટર પ્રદીપ દવેની નિમણૂંક કરવામાં આવી છે….


Comments are Closed

error: Content is protected !!