Home

[et_pb_section bb_built=”1″ next_background_color=”#000000″][et_pb_row][/et_pb_row][/et_pb_section][et_pb_section bb_built=”1″ fullwidth=”on” specialty=”off” prev_background_color=”#000000″][et_pb_fullwidth_code _builder_version=”3.0.101″]

17-02-2019    ( 2019-02-17 08:23:14)
(Read more ...)
અમરેલીમાં ધુળની ડમરીથી પરેશાન શહેરીજનો ઉપર વધુ એક આફત    ( 2019-02-17 10:02:39)
  અમરેલીમાં ઉડતી મસીથી ટુ વ્‍હીલ ચાલકો થયા ભારે પરેશાન આંખોમાં ઘુસી જતી મસીનાં કારણે લોકો ત્રાહીમામ અમરેલી, તા. 16 (Read more ...)
ધારીમાં આરોગ્‍ય કેન્‍દ્રમાં તબીબોની ખાલી જગ્‍યા ભરવા થશે આંદોલન    ( 2019-02-17 10:01:49)
આગામી બુધવારથી અનશન, ગામ બંધ સહિતનાં કાર્યક્રમો ક્રમશઃ શરૂ કરવામાં આવશે ધારીમાં આરોગ્‍ય કેન્‍દ્રમાં તબીબોની ખાલી જગ્‍યા ભરવા થશે આંદોલન (Read more ...)
સાવરકુંડલા પંથકનાં ખેડૂતોને મગફળીનાં પોષણક્ષમ ભાવ મળતા નથી    ( 2019-02-17 10:01:10)
રાજય સરકારે નોંધેલ ખેડૂતોની મગફળીની ખરીદી બંધ થઈ જતાં સાવરકુંડલા પંથકનાં ખેડૂતોને મગફળીનાં પોષણક્ષમ ભાવ મળતા નથી ટેકાનાં ભાવે ખરીદી (Read more ...)
એસબીઆઈમાંથી બોલું છું તમારા ખાતામાં પૈસા જમા કરાવવાના છે તેમ કહી રૂા. 31 હજાર ઉપડી ગયા    ( 2019-02-17 10:00:33)
મોબાઈલમાં આવેલ પીન નંબરની માંગણી કરતાં બન્‍યો બનાવ એસબીઆઈમાંથી બોલું છું તમારા ખાતામાં પૈસા જમા કરાવવાના છે તેમ કહી રૂા. (Read more ...)
મહુવામાં બંધ રહેણાંક મકાનમાં ચોરી કરતી ર મહિલાઓ ઝડપાઈ    ( 2019-02-17 09:59:58)
મહુવા, તા.16 મહુવામાં કાજલનગરમાં રહેતા ચિરાગભાઈ જસવંતરાય જોષી (ઉ.વ.ર8) લગ્ન પ્રસંગે તળાજા ગયા હતા. બંધ મકાનનો લાભ લેવા બે મહિલાઓ (Read more ...)
સાવરકુંડલમાં ઈંટ ભરેલ ટ્રેકટર પલટી જતાં વૃઘ્‍ધાનું મોત થયું    ( 2019-02-17 09:59:29)
સાવરકુંડલા, તા.16 સાવરકુંડલ ખાતે નવા બનાવેલબાયપાસ જુનો ગાધકડા રોડથી મહુવા રોડ બાયપાસ વચ્‍ચે સંધી પરિવાર ઈંટોનું ટ્રેકટર ભરી પોતાના ઘર (Read more ...)
બગસરાનાં જુના વાઘણીયા ગામે માનસિક બીમારીથી કંટાળી જઈ વૃદ્ધાએ ઝેરી દવા ગટગટાવી લીધી    ( 2019-02-17 09:58:52)
અમરેલી, તા. 16 બગસરા તાલુકાનાં જુના વાઘણીયા ગામે રહેતાં ચંપાબેન કનુભાઈ ડાભી નામનાં 70 વર્ષિય વૃઘ્‍ધાને ઘણાં સમયથી માનસિક બિમારી (Read more ...)
અમરેલી એસઓજીએ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતાં એક શખ્‍સને ઝડપી લીધો    ( 2019-02-17 09:58:29)
અમરેલી, તા. 16 હાલમાં બીગબેસલીગ ની ટવેન્‍ટી-ટવેન્‍ટી ક્રિકેટ ટુર્નામેન્‍ટ શરૂ હોય તેના ઉપર ક્રિકેટનો હારજીતનો જુગાર રમાતો હોય અને આ (Read more ...)
બાબરામાં શહેર ભાજપ ર્ેારા કેન્‍ડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ    ( 2019-02-17 09:58:05)
જમ્‍મુ કાશ્‍મીરના પુલવામાં દેશનાં જવાનો પર આતંકી હુમલો થતા 4ર જેટલા જવાનો શહીદ થતા સમગ્ર ભારત દેશમાં શોકની લાગણી પ્રસરી (Read more ...)
અમરેલીનાં સમસ્‍ત મુસ્‍લીમ સમાજ ર્ેારા કાશ્‍મીરમાં થયેલા ત્રાસવાદી હુમલાનાં વિરોધમાં આક્રોશ રેલી યોજવામાં આવી    ( 2019-02-17 09:55:27)
ટાવર ચોકથી ડો. જીવરાજ મહેતા ચોક સુધી રેલી યોજાઈ અમરેલી, તા. 16 કાશ્‍મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં આતંકવાદીઓ (Read more ...)
અમરેલીમાં ધુળની ડમરીથી પરેશાન શહેરીજનો ઉપર વધુ એક આફત    ( 2019-02-17 04:32:39)

 

અમરેલીમાં ઉડતી મસીથી ટુ વ્‍હીલ ચાલકો થયા ભારે પરેશાન

આંખોમાં ઘુસી જતી મસીનાં કારણે લોકો ત્રાહીમામ

અમરેલી, તા. 16

(Read more ...)
ધારીમાં આરોગ્‍ય કેન્‍દ્રમાં તબીબોની ખાલી જગ્‍યા ભરવા થશે આંદોલન    ( 2019-02-17 04:31:49)

આગામી બુધવારથી અનશન, ગામ બંધ સહિતનાં કાર્યક્રમો ક્રમશઃ શરૂ કરવામાં આવશે

ધારીમાં આરોગ્‍ય કેન્‍દ્રમાં તબીબોની ખાલી જગ્‍યા ભરવા થશે આંદોલન

(Read more ...)
સાવરકુંડલા પંથકનાં ખેડૂતોને મગફળીનાં પોષણક્ષમ ભાવ મળતા નથી    ( 2019-02-17 04:31:10)

રાજય સરકારે નોંધેલ ખેડૂતોની મગફળીની ખરીદી બંધ થઈ જતાં

સાવરકુંડલા પંથકનાં ખેડૂતોને મગફળીનાં પોષણક્ષમ ભાવ મળતા નથી

ટેકાનાં ભાવે ખરીદી (Read more ...)


એસબીઆઈમાંથી બોલું છું તમારા ખાતામાં પૈસા જમા કરાવવાના છે તેમ કહી રૂા. 31 હજાર ઉપડી ગયા    ( 2019-02-17 04:30:33)

મોબાઈલમાં આવેલ પીન નંબરની માંગણી કરતાં બન્‍યો બનાવ

એસબીઆઈમાંથી બોલું છું તમારા ખાતામાં પૈસા જમા કરાવવાના છે તેમ કહી રૂા. (Read more ...)


મહુવામાં બંધ રહેણાંક મકાનમાં ચોરી કરતી ર મહિલાઓ ઝડપાઈ    ( 2019-02-17 04:29:58)

મહુવા, તા.16

મહુવામાં કાજલનગરમાં રહેતા ચિરાગભાઈ જસવંતરાય જોષી (ઉ.વ.ર8) લગ્ન પ્રસંગે તળાજા ગયા હતા. બંધ મકાનનો લાભ લેવા બે મહિલાઓ (Read more ...)


સાવરકુંડલમાં ઈંટ ભરેલ ટ્રેકટર પલટી જતાં વૃઘ્‍ધાનું મોત થયું    ( 2019-02-17 04:29:29)

સાવરકુંડલા, તા.16

સાવરકુંડલ ખાતે નવા બનાવેલબાયપાસ જુનો ગાધકડા રોડથી મહુવા રોડ બાયપાસ વચ્‍ચે સંધી પરિવાર ઈંટોનું ટ્રેકટર ભરી પોતાના ઘર (Read more ...)


બગસરાનાં જુના વાઘણીયા ગામે માનસિક બીમારીથી કંટાળી જઈ વૃદ્ધાએ ઝેરી દવા ગટગટાવી લીધી    ( 2019-02-17 04:28:52)

અમરેલી, તા. 16

બગસરા તાલુકાનાં જુના વાઘણીયા ગામે રહેતાં ચંપાબેન કનુભાઈ ડાભી નામનાં 70 વર્ષિય વૃઘ્‍ધાને ઘણાં સમયથી માનસિક બિમારી (Read more ...)


અમરેલી એસઓજીએ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતાં એક શખ્‍સને ઝડપી લીધો    ( 2019-02-17 04:28:29)

અમરેલી, તા. 16

હાલમાં બીગબેસલીગ ની ટવેન્‍ટી-ટવેન્‍ટી ક્રિકેટ ટુર્નામેન્‍ટ શરૂ હોય તેના ઉપર ક્રિકેટનો હારજીતનો જુગાર રમાતો હોય અને આ (Read more ...)


બાબરામાં શહેર ભાજપ ર્ેારા કેન્‍ડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ    ( 2019-02-17 04:28:05)

જમ્‍મુ કાશ્‍મીરના પુલવામાં દેશનાં જવાનો પર આતંકી હુમલો થતા 4ર જેટલા જવાનો શહીદ થતા સમગ્ર ભારત દેશમાં શોકની લાગણી પ્રસરી (Read more ...)


અમરેલીનાં સમસ્‍ત મુસ્‍લીમ સમાજ ર્ેારા કાશ્‍મીરમાં થયેલા ત્રાસવાદી હુમલાનાં વિરોધમાં આક્રોશ રેલી યોજવામાં આવી    ( 2019-02-17 04:25:27)

ટાવર ચોકથી ડો. જીવરાજ મહેતા ચોક સુધી રેલી યોજાઈ

અમરેલી, તા. 16

કાશ્‍મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં આતંકવાદીઓ (Read more ...)


ધારી પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હામાં આજીવન કેદની સજા પામનાર અને ફર્લો રજા પરથી ફરાર થઇ છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા કેદીની પકડી પાડતી અમરેલી એલ.સી.બી    ( 2019-02-18 12:05:43)

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* નાઓએ પેરોલ/ફર્લો અને વચગાળાના જામીન પરથી ફરાર કેદીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી (Read more ...)


ધારી તાલુકાના સેમરડી ગામે પોલીસ કર્મચારી ઉપર છરી વડે ગંભીર જીવલેણ હુમલાના બનાવ અનુસંધાને અમરેલી પોલીસ ધ્વારા હાથ ધરેલ સર્ચ ઓપરેશન    ( 2019-02-18 12:01:33)

ગઇ તા.૧૬/૨/૨૦૧૯ ના રોજ ધારી તાલુકાના સેમરડી ગામે પોલીસ ઉપર જીવલેણ હુમલાનો બનાવ બનેલ હતો અને સદરહું બનાવમાં ત્રણ પોલીસ (Read more ...)


અમરેલી જિલ્લામાં આરોગ્ય કર્મચારી દ્વારા અચોક્કસ મુદતની હડતાલમાં પણ મોંન રેલી દ્વારા શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ    ( 2019-02-18 11:11:21)

અમરેલીમાં જિલ્લા પંચાયતની સામે છેલ્લા ત્રણ દિવસથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર છે જેના કારણે જિલ્લામાં કામકાજ બંધ થતાં લોકોને (Read more ...)


એસ.ટી.નિગમના કર્મચારીઓ પડતર પ્રશ્નો બાબતે ધરણાં    ( 2019-02-18 10:52:44)

એસ.ટી. નિગમમાં સમગ્ર ગુજરાતમાં આશરે 45000 જેટલા કર્મચારીઓ એફઆરજે બજાવે છે. આ (Read more ...)


પ્રેમિકા એ કર્યો પ્રેમી ને ફોન હું ઘરે એકલી છું મળવા આવ કહી ઘરે બોલાવ્યો પ્રેમી પણ ગયો ઘરે અને બન્યું આવું કાઇક…    ( 2019-02-18 10:49:38)

બાબરા તાલુકાના જીવાપર ગામે શનિવારે એક કોળી યુવાન મધરાતે પ્રેમીકાને મળવા તેના ઘરે ગયો હતો તે સમયે પ્રેમિકાના પરિવારજનો જાગી (Read more ...)


જીઓ vs એરટેલ vs વોડાફોન બેસ્ટ ટોપ અપ રિચાર્જ પ્લાન    ( 2019-02-18 10:27:12)

આજ ના સમય માં ઘણીં બધી પ્રકાર ના મોબાઈલ રિચાર્જ પ્લાન આવી રહ્યા છે. જેની અંદર અમુક પ્લાન ની અંદર (Read more ...)


આંધ્રપ્રદેશ માં ગેરકાયદે તર્ક ને રોકી રૂ. 1 કરોડ ના એમઆઈ ફોન ની લૂંટ    ( 2019-02-18 07:34:34)

એક ટ્રક કે જેની અંદર રૂ. 1 કરોડ ના એમએ સ્માર્ટફોન ને લઇ જવા માં આવી રહ્યા હતા તેને રસ્તા (Read more ...)


અમરેલી લેઉવા પટેલ સમાજના 11મા સમુહલગ્નોત્સવ યોજાયા    ( 2019-02-18 07:30:59)

લેઉવા પટેલ સમાજ દ્વારા તા. ૧૭ /૦૨/૨૦૧૯ના રોજ અગિયારમાં સમુહલગ્નોત્સવનું ભવ્ય આયોજન લેઉવા પટેલ સમાજના સંગઠનના માર્ગદર્શક એવા પ્રમુખશ્રી તથા (Read more ...)


અમરેલીની લેઉવા પટેલ સંકુલની ગૌશાળા પર તંત્રનું ફર્યું બુલડોઝર….ગેર કાયદેસર ગૌશાળા ઉભી થવાની ઉઠી હતી ફરીયાદો…ચુસ્ત પોલીસ બંદોબસ્ત તળે ડીમોલેશનની ચાલુ થઈ કાર્યવાહી    ( 2019-02-18 06:38:52)

અમરેલીની લેઉવા પટેલ સંકુલની ગૌશાળા પર તંત્રનું ફર્યું બુલડોઝર……
ગેર કાયદેસર ગૌશાળા ઉભી થવાની ઉઠી હતી ફરીયાદો….
ચુસ્ત (Read more ...)


સૌરાષ્‍ટ્ર લાઈફ લાઈન ટ્રસ્‍ટ તેમજ  અભિયાન સેવા ટ્રસ્‍ટ દ્વારા આતંકવાદી હુમલાની નિંદા કરી    ( 2019-02-18 06:29:35)

જમ્‍મુ કાશ્‍મીરનાં 5ુલાવામાં આતંકવાદીઓએ કરેલા ઘૃણાસ્‍5દ હુમલાથી સમગ્ર દેશમાં ગમ અને ગુસ્‍સો ફાટી નીકળેલ હતો. ભારત દેશના વીર જવાનો શહીદ (Read more ...)


બાપુનગર સ્થિત સર્વ સમાજ શક્તિ સંગઠન અને ડૉ. કૌશિક બારોટ દ્વારા પાક ના હીન કૃત્ય ને વખોડાયું હજારો લોકો ઉમટી પડ્યા    ( 2019-02-18 09:51:43)
અમદાવાદ  ના ઇન્ડિયા કોલોની થી દ માર્ટ સુધી હજારો લોકો શહીદો ને શ્રદ્ધાંજલિ આપવા અને પાકિસ્તાન ને પાઠ ભણાવવા કેન્ડલ (Read more ...)
પ્રતાપ દુધાત નો ખુબ ખુબ આભાર સાવરકુંડલા મહુવા રોડ ના બાઢડા ત્રણ ત્રણ ફૂટ ના ગાબડા ધારાસભ્ય ની મહેનત થિ બુરાયા    ( 2019-02-17 17:44:00)
અમરેલી પ્રતાપ દુધાત નો ખુબ ખુબ આભાર સાવરકુંડલા મહુવા રોડ ના બાઢડા ત્રણ ત્રણ ફૂટ ના ગાબડા ધારાસભ્ય ની મહેનત (Read more ...)
ધારી તાલુકાના સેમરડી ગામે પોલીસ કર્મચારી ઉપર છરી વડે ગંભીર જીવલેણ હુમલાના બનાવમાં બે ઇસમોની ધરપકડ કરતી…    ( 2019-02-17 12:58:26)
ધારી તાલુકાના સેમરડી ગામે પોલીસ કર્મચારી ઉપર છરી વડે ગંભીર જીવલેણ હુમલાના બનાવમાં બે ઇસમોની ધરપકડ કરતી ગઇ કાલ તા. (Read more ...)
ધારીના શેમરડીમાં પોલીસ પર હુમલો.તપાસ અર્થે ગયેલા પોલીસ કર્મી ઓ પર ગ્રામ્ય જનો દ્વારા હુમલો પાંચ સામે પોલીસ ફરિયાદ    ( 2019-02-17 09:46:11)
બ્રેકીંગ..... અમરેલી-ધારીના શેમરડીમાં પોલીસ પર હુમલો..... પાંચ દિવસમાં પોલીસ પર હુમલાની બની ત્રીજી ઘટના.... લાઠી, ચિતલ બાદ શેમરડીમાં પોલીસ પર (Read more ...)
રાજકોટ શહેરમાંથી થયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમની મોટર સાયકલ સાથે ધરપકડ કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ    ( 2019-02-16 13:59:35)
રાજકોટ શહેરમાંથી થયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી એક ઇસમની મોટર સાયકલ સાથે ધરપકડ કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ શ્રી નિર્લિપ્ત રાય, (Read more ...)
[/et_pb_fullwidth_code][/et_pb_section]