Main Menu

કચ્છમાં તીડ ઘુસ્તાની સાથે જ કંટ્રોલ કરવા તંત્ર સજ્જ

વાવાઝોડુ, ભૂકંપ જેવી કુદરતી આફત બાદ કોરોનાની આપતી સામે ઝઝુમતા ગુજરાત પર વધુ એક કુદરતી આફત આવી છે. સાઈકલોનિક અસરથી પવવની દિશા બદલતા બે દિવસ પહેલા પાકિસ્તાનની બોર્ડર પરથી તીડનાં ઝુંડ કચ્છમાં ઘુસ્યા છે આ તીડને કંટ્રોલ કરવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાત તરફ…

રાજ્યના ૮ તાલુકામાં મેઘ મહેર માણસામાં ૧૨ મિમિ વરસાદ નોંધાયા

રાજ્યમાં સતત બીજા દિવસ વરસાદનું જાેર ઘટ્યું છે. રાજ્યના માત્ર ૮ તાલુકામાં આજે સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા દરમિયાન નોંધાયો છે. સૌથી વધુ ગાંધીનગર જિલ્લાના માણસામાં ૧૨ મિમિ નોંધાયો છે. જ્યારે ભરૂચના હાંસોટમાં ૬ મિમિ અને તાપીના કુકરમુંડામાં ૫ મિમિ વરસાદ નોંધાયો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં…

ભાવનગરમાં કોરોના વિસ્ફોટ વધુ ૭૧ કેસ અને ૩ લોકોના મોત થતા ચિંતા વધી

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. આજે એક જ દિવસમાં વધુ ૭૧ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં ૫૯ અને ગ્રામ્યમાં વધુ ૧૨ કેસ નોંધાયા છે.જ્યારે ગીરસોમનાથમાં ૬, ગોંડલના રૂપાવટીમાં ૧ અને જૂનાગઢમાં ૨ મહિલા સહિત ૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે…

કાલુપુરમાંથી બ્રાન્ડેડ ડુપ્લિકેટ માસ્ક અને મોજાના વેચાણનો પર્દાફાશ

શહેરના કાલુપુર વિસ્તારમાંથી બ્રાન્ડેડ ડુપ્લિકેટ માસ્ક અને મોજાના વેચાણનો પર્દાફાશ થયો છે. કંપનીના માણસોએ પોલીસ સાથે મળી કાલુપુરમાં આવેલી ૫ દુકાનોમાં તપાસ કરતા ૯૦૦ વધુ ડુપ્લિકેટ માસ્ક, મોજા અને ટોપી મળી આવી હતી. પોલીસે તમામ મુદામાલ કબ્જે કરી ૫ દુકાનદારો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ…

સુરત કોર્પોરેટર ભરત મોના પર ફાયરિંગ કેસ

સાથીઓએ ગોળીબાર કરાવ્યાની ચર્ચાહત્યાના ઇરાદે કરાયેલા ફાયરિંગ પ્રકરણમાં કોર્પોરેટર ભરત મોનાનું મૌન પોલીસને અકળાવી  છે. આ હુમલા કરનારા અને કરાવનારા સુધી પહોંચવા માટે પોલીસ ભરત મોનાની પ્રકૃતિનો અભ્યાસ કરી રહી છે. જમીન વિવાદ ઉપર અંગત કારણોસર થયેલા ઝઘડા પોલીસ તપાસનો મુદ્દો બન્યા છે. આ તપાસ ભરવાડ અને ગઢવી યુવક ફરતે…

ડોક્ટરોને કોરોના વાયરસનું સૌથી વધુ જોખમ સુરતમાં અત્યાર સુધીમાં ૧૩૧ સંક્રમિત થયા

અનલોક ૧ બાદ સુરતમાં કોવિડ-૧૯ના કેસમાં જબરદસ્ત વધારો જાવા મળી રહ્યો છે. જેના કારણે ડાયમંડ સિટીમાં સતત કામ કરતાં ફ્રંટલાઈન વોરિયર્સ પણ ઝડપથી જીવલેણ વાયરસનો શિકાર બની રહ્યા છે. અત્યારસુધીમાં ઓછામાં ઓછા ૧૩૧ ડોક્ટરોને કોરોનાનો ચેપ લાગ્યો છે, જેમાંથી મોટાભાગના કેસ તો જૂન મહિનાના છે. સુરત મહાનગરપાલિકાના ડેટા પ્રમાણે, અત્યારસુધીમાં…

રૂપાણી સરકારે ઊંચા વીજ ટેરિફ વસૂલીની મંજૂરી રદ્દ કરી ટાટા અદાણી એસ્સાર પાવરને મોટો ઝટકા

પાવર સેક્ટરની મોટી કંપનીઓને ગુજરાત સરકારે જારદાર ઝટકો આપ્યો છે. પાવર પુરવઠો આપતી આ કંપનીઓને વર્ષ ૨૦૧૮માં કોલસાનાં વધેલા ભાવને ધ્યાનમાં રાખીને વધુ ટેરીફ વસુલવાની જે મંજૂરી આપવામાં આવી હતી તે રદ્દ કરી દેવામાં આવી છે. સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે કોલ્સના ઘટી ગયેલા ભાવને કારણે જાહેરહિતને ધ્યાનમાં રાખીને આ…

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુ ૨૪ કલાકમાં ૧૩૮ તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટમાં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જાવા મળી હતી. હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહી મુજબ, રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થવાથી ભારે વરસાદ વરસ્યો હતો. જા કે હવે સૌરાષ્ટ કચ્છ પર છવાયેલા વેલ માર્ક લા પ્રેશરની દિશા પશ્ચિમ તરફ ફંટાઈ જવાથી ગુજરાતમાં વરસાદનું…

સુરતમાં આજથી ફરી શરૂ થશે હીરા બજાર નિયમોનું કરવું પડશે પાલન

  આવતી કાલે ૧૦ તારીખથી ખુલનાર હીરા બજાર માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ચુસ્ત નિયમો સાથે હીરા બજાર ચાલુ થશે. આ ગાઈડલાઇન પ્રમાણે જાહેર માર્ગ પર વાહનો પર બેસી હીરા દલાલી કરી શકાશે નહીં. હીરાની ઓફિસમાં ૪ કે તેથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવાયો છે. હીરા બજારની…

૨૪ કલાકમાં ગુજરાતના ૧૫૪ તાલુકામાં ધોધમાર વરસાદ ૭ જિલ્લાના ૯૦ રસ્તા બંધ

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૪ તાલુકામાં વરસાદ નોંધ્યા બાદ વરસાદનું જાર ધીમું પડ્યું છે. રાજ્યમાં આજે સવારે ૭ વાગ્યા બાદ ૧૫૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢ ના માળિયામાં ૧ ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના ત્રણ જિલ્લાઓમાં વરસાદ જાવા મળ્યો છે. બાકીના તાલુકાઓમાં સામાન્ય વરસાદ ખાબક્્યો છે….

error: Content is protected !!