9.8 C
New York
April 9, 2020

Tag : fashion

Gujarat

ઇન્ડિયન -૨ ફિલ્મને લઇને કાજલ અગ્રવાલ ઉત્સુક છે

thebapu
દક્ષિણ ભારતની ફિલ્મોના સુપર સ્ટાર કમલ હસનની ઇન્ડિયન-૨ ફિલ્મની રજૂઆત પણ હવે ટળી ગઇ છે. આ ફિલ્મને લઇને અભિનેત્રી કાજલ અગ્રવાલ ભારે ઉત્સુક છે....
Gujarat

અમદાવાદ શહેરમાં લોકલ ટ્રાન્સમિશન દ્વારા કેસ વધ્યા

thebapu
કોરોના વાઇરસના હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસો શહેરના પૂર્વ વિસ્તારમાં નોંધાયા છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવના કેસોમાં ૬૦ ટકા લોકલ ટ્રાન્સમિશનના છે. તેમાં...
Gujarat

ગુજરાત : કોરોનાના વધુ ૨૧ કેસ સપાટીએ, સંખ્યા વધી ૧૨૯ થઇ

thebapu
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. સાવચેતીના તમામ પગલા અને લોકડાઉનની Âસ્થતિ હોવા છતાં નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. છેલ્લા ૨૪...
Gujarat

સાંજ સુધીમાં નોંધાયા વધુ 3 કોરોના પોઝિટિવ કેસ, કુલ આંકડો પહોંચ્યો 108

thebapu
આજે સવાર સુધી રાજ્યના કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 105 હતી. પરંતુ બપોર બાદ સુરતમાં એક અને અમદાવાદના બે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કુલ આંક...
Gujarat

તમારી નજીક કોરોનગ્રસ્ત વ્યકિત છે ? AAROGYA SETU મોબાઈલ એપ થી નોટીફીકેશન મળશે

thebapu
સરકાર દ્વારા કોરોના વાઈરસથી બચાવતી ” AAROGYA SETU ” મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપની મદદ વડે તમારી નજીક જો કોરોનાગ્રસ્ત વ્યકિત...
Gujarat

ગુજરાતમાં કોરોનાના 71 કેસ રાજકોટ-સુરતમાં વધ્યા કેસ, 4 દર્દી રીકવર થયા

thebapu
રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 70 થઈ છે. સુરતમાં 67 વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ સંખ્યા વધી છે. આ સાથે રાહતના સમાચાર...
Gujarat

લોકગાયિકા ગીતાબેન રબારી દ્વારા બે લાખ અગિયાર હજારનો ચેક અર્પણ

thebapu
(ભુજ) કોરોનાની મહામારીને પહોંચી વળવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલી મદદની અપીલને કચ્છમાં પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતના જાણીતા લોકગાયિકા અને કચ્છના વતની ગીતાબેન રબારીએ...
Gujarat

કોરોના વાયરસની મહામારી ના આપતીના સમયે ભાગવત કથાના વક્તા જિજ્ઞેશદાદાના રાધે રાધે ચેરિટેબલ ટ્રસ્ટ વતી મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં રૂ.5,55,555  અર્પણ કરાયા

thebapu
અત્યારે બધાજ લોકો કોરોના ના મહારોગ સામે એક થી ને જંગે ચડ્યા છે. વડાપ્રધાન નરેન્દ મોદીના દેશ હિત માટે 21 દિવસના લોકડાઉન ને પણ...
Gujarat

દુનિયાની સૌથી મોટી આઘ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝના મૂખ્ય પ્રશાસિકા રાજયોગની દાદી જાનકીજી નું ૧૦૪ વર્ષની ઉંમરે દેહાવસાન

thebapu
મહિલાઓ દ્રારા સંચાલિત દુનિયાની સૌથી મોટી આઘ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીઝના મૂખ્ય પ્રશાસિકા તથા સ્વસ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર રાજયોગીની દાદી જાનકીજીનું ૧૦૪ વર્ષની ઉંમર દેહાવસાન...
Gujarat

લોકડાઉનમાં રખડનારાઓ ગુજરાતના આ PSI પાસેથી શીખે, પોતાના મોટાભાઈની અંતિમવિધિ કર્યા બાદ તરત ફરજ પર હાજર થયા, CM રૂપાણીએ પણ કર્યા વખાણ

thebapu
કોરોના વાયરસ (Corona virus) ના સંકટ સામે હાલ સૌ લડી રહ્યાં છે. આપણે સૌ લોકડાઉન વચ્ચે ઘરમાં બેસીને કોરોના સામે લડી રહ્યાં છે. તો...
error: Content is protected !!